ફેમસ સાઉથ એવંમ બોલિવૂડ અભિનેત્રી એવી તમન્ના ભાટિયા તાજેતરમાં એક પાર્ટી ની બહાર સ્પોટ થઈ હતી જેમાં એને ખૂલ્લા વાળ સિલ્વર સિલ્ક સોર્ટ આઉટફીટ પહેરેલું હતું તેમાં એ ખુબ જ સુંદર અને હોટ લાગતી હતી જેને જોવા ચાહકોની મોટી સંખ્યામાં ભિડ ઉમટી પડી હતી તમન્ના ભાટિયા ભારતીય.
અભિનેત્રી સાથે મોડેલ છે એને બોલિવૂડ માં પોતાના ફિલ્મ કેરીયરની શરુઆત 2005 માં હીન્દી ફીલ્મ ચાંદ સા રોશન ચહેરા થી કરી ત્યાર બાદ એને સાઉથ ઈન્ડિયન ફીલ્મો માં એક થી એક હીટ ફિલ્મો આપી આને ખુબ પ્રસિદ્ધિ મેળવી ત્યારબાદ એને બોલિવૂડમાં વાપસી કરી 2013 માં ફિલ્મ હિમ્મતવાલા માં અજય દેવગન સાથે રિબેક કર્યું.
2014માં હમસકલ ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે બોલિવૂડમાં ખૂબ દમદાર અભિનય કર્યો એન્ટરટેનમેન્ટ માં અક્ષય કુમાર સાથે કામ કર્યું ત્યારબાદ એક પછી એક સાઉથ અને બોલિવૂડની ફિલ્મોમાં અભિનય કરીને ખૂબ લોક ચાહના મેળવી તેલુગુ અને તમિલ ફિલ્મોમાં એ પોતાની આગવી ઓળખ ધરાવે છે
તમન્ના ભાટિયા એક પાર્ટીની બહાર સ્પોટ થઈ હતી ત્યારે એના સિલ્વર આઉટફીટ લુકમાં હોટ અને ગ્લેમર દેખાતી હતી સોશિયલ મીડિયામાં તમન્ના ભાટિયાને લોકોએ ખુબ ટ્રોલ કરી હતી બ્યુટીફૂલ બાપરે સો હોટ નાઈસ આપ જૈસા સુંદર કોઈ નહીં આવી બધી કોમેન્ટ આપીને ચાહકોએ અભિનેત્રી તમન્ના ભાટિયા ના ખૂબ વખાણ કર્યા હતા