બોલીવુડ કિગંખાન અભિનેતા શાહરૂખ ખાન ની મક્કામાં ઉમરા ની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે શાહરુખ ખાનને આ લુકમાં પહેલા લોકોએ ક્યારેય જોયા નથી જે તસવીરોમાં શાહરુખ ખાન મોઢા પર માસ્ક લગાડીને સફેદ ચાદર ઓઢીને જોવા મળ્યા હતા અને તેઓ ઉમરા કરતા જોવા મળ્યા હતા.
બોલીવુડ વિનેતો શાહરુખ ખાન ફિલ્મ ડંકી નું શૂટિંગ કરવા માટે સાઉદ અરેબિયા પહોંચ્યા હતા જે શૂટિંગ પૂરું થયા બાદ તેઓ મક્કા પહોંચ્યા અને તેમને ઉમરા કર્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શાહરુખ ખાનના ફ્રેન્સ ખૂબ જ ખુશ થયા હતા અને તેમને શુભેચ્છા આપી રહ્યા હતા.
પરંતુ આ વચ્ચે ઘણા લોકોએ તેમની સાથે રહેલા લોકો ના હોવાની તસવીરો પર આપત્તિ દર્શાવી છે શાહરુખ ખાનને જોતા પોતાના ઉમરા છોડીને તેઓ શાહરુખ ખાન સાથે સેલ્ફી લેવા લાગ્યા હતા જે જોઈને ઘણા લોકો નારાજ થયા હતા અને તે લોકોને કોલ કરતા જોવા મળ્યા તો ઘણા કટ્ટર પંથી લોકો.
શાહરુખ ખાન ના ઉમરાને પણ સ્વીકારી નહોતા રહ્યા તેઓ જણાવી રહ્યા હતા કે શાહરુખ ખાન તો દરેક ધર્મમાં માને છે તે કટ્ટર મુસ્લિમ નથી તો ઘણા યુઝરો એમ પણ જણાવી રહ્યા હતાકે ફિલ્મ કલાકારો ની કમાણી ઇસ્લામમાં હરામ છે તેમની કમાણી અહીં સ્વીકારવામાં નહીં આવે એવું જણાવી ને શાહરુખ ખાન ટ્રોલ કરી રહ્યા હતા.