Cli
પઠાન ફિલ્મમાં ખુબ કમાણી બાદ શાહરુખ ખાને ખરીદી 5 કરોડની ઘડીયાળ...

પઠાન ફિલ્મમાં ખુબ કમાણી બાદ શાહરુખ ખાને ખરીદી 5 કરોડની ઘડીયાળ…

Bollywood/Entertainment Breaking

જે ઘડિયાળ ખરીદવા માટે સામાન્ય લોકોની જીદંગી ભરની કમાણી ઘર કપડા વાસણો સુધી વેચાઈ જાય એ છતાં પણ આપણે આ ઘડીયાળને ના ખરીદી શકીએ એવી ઘડીયાળ બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને ખરીદી છે દુનિયાના સૌથી ચોથા આમીર અભિનેતા શાહરુખ ખાન પર કિસ્મત મહેરબાન છે.

તાજેતરમાં જ શાહરુખ ખાનની રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ચૂકી છે ફિલ્મ પઠાણ 800 કરોડથી વધારે ની કમાણી કરી ચૂકી છે પરંતુ આ વચ્ચે શાહરુખ ખાનની આ વાદળી રંગની ઘડિયાળની ચર્ચા ખૂબ જ જોવા મળી છે શાહરુખ ખાનને સંપત્તિની ચર્ચાઓ તો દુનિયાભરમાં જોવા મળે છે.

શાહરુખ ખાનનો મુંબઈમાં આલિશાન મન્નત બંગલો અને તેમની મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ વિશે તો દરેક લોકો પરીચીત છે પરંતુ આ વચ્ચે શાહરુખ ખાનની આ ઘડિયાળ ની કિંમત લોકોના હોસ ઉડાડી દીધા છે શાહરુખ ખાનને આ વાદળી રંગની ઘડિયાળની કિંમત 4 કરોડ 98 લાખ‌ છે આ ઘડીયાલ ઓડેમસ પીગવેડ કંપની છે.

ઓડેમસ પીગવેડ સ્વિઝરલેન્ડ ની એક ઘણીયાળ ની સુપ્રસિદ્ધ કંપની છે જે પોતાની દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળો માટે જાણીતી છે અત્યાર સુધી સૌથી મોઘી ઘડિયાળ ફુટબોલ ના ખેલાડી રોનાલ્ડો ને પહેરેલા જોવા મળ્યા હતા જેની કિંમત સાડા ત્રણ કરોડ રૂપિયા હતી પરંતુ હવે રોનાલ્ડો થી પણ વધારે મોંઘી ઘડિયાળ શાહરૂખખાને.

પોતાની કલાઈ પર બાંધી લીધી છે જોકે 4 કરોડ 98 લાખ તો આ ઘડિયાળની મૂળ કિંમત છે જો તમે આ ઘડિયાળને ભારતમાં મંગાવશો તો 84 હજાર માત્ર શીપિંગ ચાર્જ તરીકે ચૂકવવા પડશે એ સાથે ટેક્સ પણ અલગથી લાગે છે એટલે કે શાહરુખ ખાન આ ઘડિયાળ ના પાંચ કરોડથી વધારે રૂપિયા ચૂકવ્યા છે 41 એમેમ ના ડાયમંડ સાથે.

આ ઘડીયાલ ને વાદંળી થી તૈયાર કરવામાં આવી છે જે સામાન્ય ઘડિયાળ થી ખુબ અલગ દેખાય છે જે ઘડિયાળની સંપૂર્ણ વિગત ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે શાહરુખ ખાન એકલા આ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં આવી મોંઘીદાટ ઘડિયાળ પહેરવા વાળા એક્ટર નથી તેમની સાથે રણબીર કપૂર અને અનુષ્કા શર્મા.

આ બ્રાન્ડની ઘડિયાળને પસંદ કરે છે પરંતુ તેમની ઘડિયાળ ની કિંમત લાખોમાં છે શાહરુખ ખાન આ બ્રાન્ડ ને ખૂબ જ પસંદ કરે છે અને તેમના પરિવારમાં આ બ્રાન્ડ ની બીજી ઘણી બધી ઘડિયાળો છે પરંતુ આ બ્રાન્ડની લેટેસ્ટ ઘડિયાળ તાજેતરમાં શાહરુખ ખાન અને ખરીદીને બધાને ચોંકાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *