એક્સ મિશ વર્લ્ડ અભિનેત્રી માનુષી છીલ્લર ને લઈ ને એક મોટા સમાચાર સામે આવ્યા છે ઘણી બોલીવુડ અભિનેત્રીઓ અને બિઝનેસમેન ના હંમેશા ખૂબ નજીક સંબંધો રહેલા છે ઘણી અભિનેત્રીઓએ મોટા મોટા બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે પરંતુ માનુષી છીલ્લર આ બધી અભિનેત્રીઓ ને છોડીને સૌથી આગળ નીકડી ગઈ છે.
માનુષી છીલ્લર ખરબપતિ બિઝનેસમેન નિખીલ કામત ના પ્રેમમા પડી છે અને તેને ડેટ કરી રહી છે નિખીલ ફાઈનાન્સ કંપની જીરોલા ના કો ફાઉન્ડર છે એમની સંપત્તિ 17 હજાર કરોડથી પણ વધારે છે નિખીલ પહેલા થી પરણીત છે અને માધુરી થી 10 વર્ષ મોટા છે નિખીલે સાલ 2019 માં લગ્ન કર્યા હતા.
પરંતુ 2021 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા હિન્દુસ્તાન ટાઇમ્સ ના રિપોર્ટ અનુસાર સાલ 2021 માં માનુષી અને નિખીલ લવ ઈન રિલેશનશિપ માં સાથે રહેવા લાગ્યા બંને એકબીજાની સાથે રહે છે બંને ની ફેમેલી પણ આ સંબંધોથી સહમત છે પરંતુ માનુષી નું ધ્યાન પોતાના બોલિવૂડ કેરીયરમાં છે.
તે નથી ઈચ્છતી કે તેના આ સંબંધો ની વાત જગજાહેર થાય બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ના કોઈ અભિનેત્રી આટલી અમીર છે ના કોઈ અભિનેત્રી ના પતિ પાસે આટલી દોલત છે માનુષી એ આ વર્ષે જ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ થી બોલીવુડ ડેબ્યૂ કર્યું હતું પરંતુ આ ફિલ્મ સુપર ફ્લોપ રહી હતી.
25 વર્ષની માનુષી એ સાલ 2017 માં મિસ વર્લ્ડ નો ખિતાબ મેળવ્યો હતો ત્યાર બાદ તે એમબીબી એસ નો અભ્યાસ કરી રહી હતી એક ફિલ્મ બાદ જ માનુશી ને એવો બોયફ્રેન્ડ મળ્યો છે જે આખા બોલીવુડ ને ખરિદવાની ક્ષમતા ધરાવે છે માનુષી અને નિખીલ પોતાના લવ ઈન રિલેશનશિપ ને લઈ સીરીયસ છે તેઓ ટુકં સમય લગ્ન પણ કરવા માટે તૈયાર છે.