ગુજરાતમા સૌરાષ્ટ્ર વિસ્તારમાં નિરાધાર બેસહારા રસ્તા પર સુતેલા ભિક્ષુકો ની હંમેશા મદદ કરી તેમની સ્થિતિ સુધારી પોતાના આશ્રમમાં સ્થાન આપતા પોપટભાઈ આહીર ને લોકો ખુબ પસંદ કરે છે તાજેતરમાં પોપટભાઈ ને માહિતી મળતા તેઓ મહુવા પહોંચ્યા હતા ત્યાં તેલંગાના નો એક યુવક.
જેનું નામ નાગરાજ બતાવી રહ્યો હતોતેની સ્થિતિ જોઈને પોપટભાઈ ચોંકી ગયા હતા નાગરાજ ઘણા સમયથી એક જ જગ્યા પર ઉભો રહેતો હતો તેને ખાતો પીતો ન હતો તેના કપડા ખુબ જ ફાટેલા તૂટેલા અને દયનીય સ્થિતિમાં પોપટ ભાઈએ તે વ્યક્તિને જોતા તેની પાસેથી માહિતી લેવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ ભાષા અને માનસિક ટેન્શન ના કારણે તેને પહેલાતો પોપટભાઈ ને થપ્પડ મારી પોપટભાઈ એને છતાં પણ તેની સાથે સારો વ્યવહાર કરી એ જાણ્યુ કે તે તેગલંના રાજ્ય નો છે તેને પોતાની સાથે લાવીને નવડાવી સ્વચ્છ કપડાં પહેરવા આપીને તેને ભાવ પુર્વક જમાડ્યો અને શાંત મને તેની સાથે.
વાતચીત કરવાનું પ્રયત્ન કર્યો પણ તેની ભાષા પોપટભાઈને સમજમાં આવતી ન હતી માત્ર એ જાણવા મળ્યું કે તેના હાથમાં એક નિશાન હતું તેને જણાવતા પોપટભાઈએ જણાવ્યું હતું કે આ વ્યક્તિને કોઈ ઓળખતું હોય ભારતભરમાંથી તો સંપર્ક અમારો જરૂર કરજો અને એના પરિવાર સુધી.
પહોંચાડવા માંગીએ છીએ ત્યાં સુધી અમારા સોશિયલ મીડિયા આશ્રમમાં અમે આ ભાઈને રાખીશું અને જો વધારે માહિતી મળે તો તેને તેના ઘરે પહોંચવા માટે મહેનત પણ કરીશું સાથે લોકોને પણ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિની મદદ જરૂર કરો મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.