બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત અને આદિલખાન વચ્ચેની સમસ્યાઓ હવે દુર થઇ ગઈ છે બંને ફરી એકબીજાના થઈ ગયા છે રાખી સાવંતે આદિલ દુરાની ખાન સાથે નિકાહ કરવા માટે પોતાનુ ધર્મ પરિવર્તન પણ કરી લીધુ હતુ અને પોતાનું નામ રાખી સાવંત થી બદલીને ફાતિમાં રાખી દીધું અને ત્યારબાદ.
આદિલ દુરાની ખાન સાથે નિકાહ કર્યા રાખી સાવંત ના નિકાહ ની તસ્વીરો અને કોર્ટ મેરેજ નું સર્ટિફિકેટ જ્યારે સામે આવ્યું એ સમયે આદિલ રાખી સાવંતના પ્રેમને સ્વીકારી નહોતો રહ્યો અને આ સમયે રાખી સાવંત મિડીયા સામે આવી રડતી જોવા મળી હતી અને કહી રહી હતી કે મારી સાથે દગો થયો છે.
દેશમાં જે માહોલ જણાય છે એ જોતાં મારી સાથે લવ જેહાદ થયો છે એવું લાગી રહ્યું છે હવે રાખી સાવંત અને આદીલ બંને એક થઈ જતાં રાખી સાવંત નું રુપ બદલાયું અને લોકો પર ભડકી અને રાખી સાવંત ના લવજેહાદ ના નિવેદન પર સપોર્ટ કરનાર ફેન્સ ને જ લવજેહાદ ની બાબતમા ભડકી ને મિડીયા સામે.
આવી બોલી પહેલી વાત તો મને ખબર જ નથી કે આ લવ જેહાદ શું હોય છે ત્યારબાદ તે મીડિયા ની સામે આદિલને પૂછે છે કે શું તમને ખબર છે આદિલ ના કહે છે રાખી સાવંતે જણાવ્યું કે મને માત્ર પ્રેમ કરતા જ આવડે છે લવ ખબર છે હું જાતપાતમાં માનતી નથી રાખી સાવંતે આગળ.
જણાવ્યું કે આદિલ એ મને કબુલ કરી અને મેં એમને કબુલ કર્યા અમે કોઈ ધર્મમાં માનતા નથી મેં આદિલ સાથે નિકાહ કર્યા છે આદિલે મારું નામ ફાતીમા રાખ્યું છે જે મને કબુલ છે હું આદિલને પ્રેમ કરતી હતી અને મારા પતિને મેળવવા માટે હું કાંઈ પણ કરવા માટે તૈયાર છું હું ફાતિમા બની છું.
મેં ઇસ્લામ કબુલ કરી લીધો છે હું મુસ્લિમ બની ચુકી છું હું કાંઈ પણ કરવા તૈયાર છું જો મારો શોહર મને અપનાવતો હોય તો રાખી સાવંત હવે ફાતીમા બની ચુકી છે જે રાખી સાવંત થોડા દિવસ પહેલા લવ જેહાદની વાતો કરતી હવે તે ઇસ્લામ કબુલ કરી ચૂકી છે મિત્રો આ પર તમે શું કહેશો.