21 વર્ષ પહેલા રિલીઝ થયેલી આમિર ખાનની લગન ફિલ્મ કોને યાદ નહીં હોય ઓસ્કાર સુધી આ ફિલ્મ પહોંચી હતી ફિલ્મમાં આમિર ખાન સિવાય 100થી વધુ એક્ટર હતા પરંતુ લોકોનું ધ્યાન ફક્ત એક એક્ટર સામે વધુ ગયું હતું તેઓ ગોરી મેમ એજ ગોરી મેમ જેમણે આમિર અને ગામ વાળાને ક્રિકેટ શીખવી હતી પુરા 21 વર્ષ બાદ.
તે ગોરી મેમ સામે આવી છે અને એમને જોઈને દરેક ચોકી ગયા છે લગનમાં ગોરી મેમનું પાત્ર નિભાવનાર એક્ટર એલિઝાબેથ રસેલ ઉર્ફે રશિયેલ શેલેય છે હોલીવુડ એક્ટરને રશિયેલને જેટલી લોકપ્રિયતા લગાનથી મળી એટલી બીજા કોઈથી મળી ન હતી તે દરમિયાન આમિર ખાન અને ફિલ્મના ડાયરેક્ટર આશુતોષ ગોવારિકર.
વિદેશી એક્ટરની કાસ્ટિંગ કરવા અમેરિકા ગયા હતા કેટલીક ઓડિશન બાદ એમની નજર રશિયલ પર પડી પછી એમને સાઈન કરવામાં આવ્યા તેના બાદ રશીયલે જે પાત્ર નિભાવ્યું જે આજે પણ લોકોને યાદ છે હાલમાં રશીયલ સામે આવી તો એને ઓળખવી મુશ્કેલ બની ગઈ 21 વર્ષ બાદ પણ તેઓ લગન ફિલ્મમાં હતી એવાજ દેખાઈ.
જયારે લગાનના બીજા એક્ટરની ઉંમર દેખાવા લાગી છે આમિરની ખુદ ઉંમર દેખાવા લાગી છે જયારે રશિયલ આજે પણ બિલકુલ જવાન લાગી રહી છે લગન ફિલ્મ બાદ રશિયલ કેટલીક જ ફિલ્મોમાં કામ કર્યું ત્યાર બાદ ટીવી સિરીઝ તરફ કરિયર બનાવ્યું 21 વર્ષ બાદ પણ રશીયલ આટલી જવાન દેખાવું સાચેજ ચોંકાવનાર છે.