પોતાના બડાક બોલા સ્વભાવને લીધે રાખી સાવંત સોસીયલ મીડિયામ છવાયેલ રહે છે હાલમાં રાખીનો એક વીડિઓ સામે આવ્યો છે જેમાં રાખી હાથમાં પાવડો લઈને રોડ પર ફરતા જોવા મળી રહી છે માત્ર એટલું જ નહીં રાખી રીક્ષા પાછળ પણ પાવડો લઈને દોડી પડે છે રાખીનો આ વિડિઓ જોયા બાદ ફેન્સ પણ હેરાન છે.
હકીકતમાં અત્યારે મુંબઈમાં ખુબ વરસાદ પડી રહ્યો છે તેના કારણે કેટલીયે જગ્યાએ ઝાડવા પડી ગયા છે કેટલીયે જગ્યાએ ગંદી પણ થઈ રહી છે જયારે રાખીએ પોતાની જીમની બહાર ગંદકી જોઈ ત્યારે તેઓ પણ ભડકી ગઈ રાખીએ ત્યાં પડેલ પાપવડો ઉઠાવી લીધો હતો હાથમાં પાવડો જોઈને લોકોની ભીડ જમવા લાગી હતી.
ત્યારે રાખી એમના પર પણ ભડકી ગઈ હતી ત્યારે એક રીક્ષા પાછળ તેઓ પાવડો લઈને ભાગવા લાગી વિડીઓમાં રાખી ત્યાં પડેલ કચરો જોઈને બીએમસી પર ભડકી ગઈ હતી અત્યારે આ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે મિત્રો આ વિડિઓ પર તમે શું કહેશો.