બોલીવુડ અભિનેત્રી અને સુપરસ્ટાર ડાન્સર મલાઈકા એરોરા આ દિવસોમાં પોતાની બોલ્ડનેશ અને ભરાવદાર મદમસ્ત ફિગર ને લઈને ખુબ જ લાઈટમલાઈટ રહે છે અરબાઝ ખાન થી છુટા પડ્યા બાદ મલાઈકા અરોરા દિવશે ને દિવસે ખૂબ જ બોલ્ડ બની રહી છે સખત જીમ વર્કઆઉટ થતી તેને ખૂબ જ શાનદાર કર્વી હોટ ફીગર બનાવ્યું છે.
ચલ છૈયા છૈયા અને મુન્ની બદનામ હુઈ જેવા ઘણા બધા આઈટમ સોંગ પર ફેન્સના હૈયા ડોલાવનાર મલાઈકા એરોરા આ દિવસોમાં પોતાની 48 વર્ષની ઉંમરે પણ ખુબ જ જવાન અને આકર્ષક અંદાજમા ફેન્સ ને મદહોશ બનાવી રહી છે તેની માદક અદાઓ અને લોભામણા ફિગર ને ફેન્સ ખુબ જ પસંદ કરે છે.
તેની ડ્રેસિંગ સેન્સ જોતા ચાહકો તેના હર લુક પર પ્રેમ લુટાવે છે તાજેતરમાં મુંબઈ બાદ્વામા અભિનેત્રી મલાઈકા અરોરા કારમાં થી ઉતરતા બબાલ મચી ગયો મલાઈકાએ વાઈટ બ્લેક લાઈનેડ શર્ટ પહેર્યું હતું પણ નીચે કશું જ પહેર્યું નહોતુ તેને જોતા પહેલા તો પેપરાજી પણ ચોકી ગયા હતા મલાઈકા સુદંર આકર્ષક.
અંદાજમા હાથમાં બેગ અને સ્પોટ શુઝ માં પોતાના બોલ્ડ કર્વી ફિગર ને ફોન્ટ કરતી જોવા મળી હતી પેન્ટ વિના નિકડેલી મલાઈકા ની બોલ્ડ અદાઓ જોતા ફેન્સ મદહોશ બન્યા હતા મલાઈકા નું બેક સાઈટ અનહદ આકર્ષક લુક આપી રહ્યું હતુ મલાઈકા ની આ તસવીરો સોશિયલ મીડિયા.
પર ખૂબ જ વાયરલ થઈ હતી તેના સુંદર લુક ને જોતા ફેન્સ તેના આ લુક પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો મલાઈકાને પેન્ટ વિના નીકડેલી શરમ વિનાની કહીને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા તો ઘણા યુઝરો તેને પબ્લિસીટી સ્ટંટ તો ઘણા નૌટંકી કહીને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.