Cli
ફેમસ અને લોકપ્રિય આશીશ ચંચલાની નું થયું નિધન...

ફેમસ અને લોકપ્રિય આશીશ ચંચલાની નું થયું નિધન…

Bollywood/Entertainment Breaking

સોશિયલ મીડિયા સ્ટાર જેઓ એ પોતાની નાની ઉંમરમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને યુટ્યુબ પર 29 મિલિયનથી વધારે સસ્ક્રાઇબર ધરાવતા ફેમસ અભિનેતા આશીશ ચંચલાની નું આકસ્મિક નિધન થયું છે આશિષે પોતાના અભિનયની શરૂઆત 2016 માં ટીવી શો પ્યાર તુને ક્યા કીયા થી કરી હતી.

પરંતુ થોડા સમયમાં તેઓ આ શો થી બહાર આવ્યા અને પોતાની યુટ્યુબ ચેનલ બનાવી શરુઆત માં જ તેઓની લોકપ્રિયતા ખુબ જ વધી ગઈ અને તેઓના માત્ર એક મહિનામા 9 મીલીયન ફોલોવર થઈ ગયા દિનપ્રતિદિન તેમના દમદાર અભિનય થકી તેઓ સોશિયલ મીડિયા સ્ટાર.

બનીને ઉભરી આવ્યા સોગં કોમેડી જેવા ઘણા વિડીઓ થી તેઓ ફેન્સ ના દિલોમાં છવાઈ ગયા મહારાષ્ટ્રના ઉલ્લાસ નગરમાં સાલ 1993 માં જન્મેલો આશીશ પોતાના નાનપણથી જ અભિનય નો ખુબ શોખ ધરાવતો હતો ખુબ ઓછી ઉભંરમા તે ખુબ જ લોકપ્રિય બન્યો અને તેનુ માત્ર.

30 વર્ષ ની ઉંમરે દેહાતં થયુ તેને પોતાના અભિનય થકી 22 કરોડ થી વધારેની સંપત્તિ ખરીદી અને પોતાના માતા પિતા ના સ્વપ્ન સાકાર કર્યા તેના દુઃખદ અવસાન થી લાખો ચાહકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ભગવાન તેની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી જ પ્રાથના કોમેંટમાં ૐ શાંતિ લખવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *