બોલીવુડના પોપ્યુલર સ્ટારકિડ્સ માંથી એક ધ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અનન્યા પાંડે ઇન્સ્ટાગ્રામમાં જબરજસ્ત ફોલોવર ધરાવતી અનન્યા હંમેશા સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે પોતાની વિડિઓ અને ફોટોસ ફેન્સ સામે શેર કરતી રહે છે એવામાં હાલમાં તેણીએ એક ફોટો શેર કરી છે.
અનન્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં બિકીની પહેરેલ એક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ ખુબજ સુંદર લાગી રહી છે અનન્યાની આ તસ્વીર તેની ફિલ્મ ગહેરાઈયા ના શૂટિંગ દરમિયાનની છે શેર કરેલ તસ્વીરમાં તમે જોઈ શકો છોકે અનન્યા બ્લુ બિકીની પહેરીને તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.
તેણે તેની બિકીની પ્રિન્ટેડ ઓરેન્જ કલરમાં પહેરેલ છે તેના આ લુકે ફેન્સને દીવાના કર્યા છે તેઓ મેકઅપ વગર પણ ખુબજ સુંદર દેખાઈ રહી છે શેર કરેલ તસ્વીર ફેન્સ સાથે સ્ટારોને પણ પસંદ આવી છે જેમાં શાહરુખની પુત્રી સનાયાએ લખ્યું ઓહ વાહ જયારે સંજય કપૂરની પુત્રી સનાયાએ લખ્યું બીજું કંઈ તેના શિવાય પણ અહીં અનેક કોમેંટ જોવા મળી.