તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ સામે જીત મેળવીને પરત ફરી છે એ વચ્ચે આવનારી 9 ફેબ્રુઆરી ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની મેચ શરુ થઇ રહી છે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયન કેમ્પ અને ભૂતપૂર્વ ખેલાડીઓ તરફથી.
અલગ અલગ પ્રતિક્રિયા ઉભરી સામે આવી છે કે ટીમ ટૂર મેચ રમ્યા વિના નાગપુરમાં પ્રથમ ટેસ્ટમાં જ જશે પુર્વ કેપ્ટન અને બેટ્સમેન સ્ટિવ સ્મિથ એ પક્ષમા છે કે ટુર મેચ ના કરવાના સમર્થન માં સામે આવ્યા છે તેમને એવો દાવો કર્યો છે કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ને અન્યાય થઈ શકે છે કારણકે એ પીચ પર ખેલાડીઓ ને મોકલવામાં આવશે.
જે પીચ પર કેવી રીતે તેમની જાણ બહાર છે તે પીચ ને સમજતા તેઓને ખુબ સમય લાગી શકે છે જે પ્રદાન કરેલી પીચો થી વિપરીત હોઈ શકે છે તેમને એવો પણ દાવો કર્યો છે કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ને ટુર મેચમાં મોકલ્યા કરતા બેગંલુરુ પાસે આલુરના મિની કેમ્પમાં વધારે તાલીમ મળી શકે છે પરંતુ આ વચ્ચે પરંતુ ભારતના.
ભુતપૂર્વ ક્રિકેટર સ્પિનર રવિચંદ્રન અશ્વિને સ્મિથની ટિપ્પણીઓને માઈન્ડ ગેમ તરીકે ફગાવી દીધી હતી કે જે ઓસ્ટ્રેલિયન ટીમ સામાન્ય રીતે મોટા પ્રવાસો પહેલા રમે છે તેમને મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે અમે સામાન્ય રીતે ઈંગ્લેન્ડમાં બે ટુર ક્રિકેટ રમીએ છીએ આ વખતે અમારી પાસે ભારતમાં ટૂર ગેમ નથી છેલ્લી.
વખતે 2017 અમે ગયા હતા મને ખાતરી છે કે અમને ગ્રીન ટોપ એટલે કે પ્રેક્ટિસ કરવા માટે મળ્યું હતું અને જેમાં અમને યોગ્ય લાગ્યું નહોતું આશા છે કે અમને ખરેખર સારી તાલીમ સુવિધાઓ મળશે જેનાથી વધારે અમે પ્રેક્ટિસ કરી શકીશું અશ્વિને સ્વિકાર્યું કે પ્રવાસની રમતો રમવી યોગ્ય નથી વારંવાર ખેલાડીઓ હતાશા અનુભવે છે.
કારણ કે વારંવાર પ્રવાશ ના કારણે ભારતીય ક્રિકેટર થાક અનુભવે છે જે યોગ્ય નથી સાથે અશ્ર્વિને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા આ વખતે કોઈ ટૂર મેચ રમી રહ્યું નથી આ કોઈ નવી વાત નથી જ્યારે ભારત કેટલાક વિદેશી પ્રવાસો પર જાય છે ત્યારે પણ ભારતીય ટીમ ટુર ગેમ વધારે રમવી પસંદ કરી નથી ભારતીય ટીમનું સેડ્યુલ.
અત્યારે આંતરરાષ્ટ્રીય રમતોથી ભરેલું હોવાથી પ્રેક્ટિસ મેચ માટે આવવું શક્ય નથી આવી રીતે અશ્ર્વિને ભારતીય ટીમને ટુર મેચ ના કરવાની સલાહ આપતા જણાવ્યું કે ભલે તેમને પીચ લીલી આપવામાં આવી હોય પરંતુ બધી જ વખતે યોજના હોતી નથી જોકે ઓસ્ટ્રેલિયા ની ટીમ માઈન્ડ ગેમ માટે જાણીતી છે.
તે રમત કરતા વધારે પીચ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમને તે વધારે પસંદ છે અને તેમની તે ક્રિકેટ શૈલી પણ છે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અશ્ર્વિને જણાવ્યું કે ભારતીય ટીમ પ્રવાશ પર નહીં વર્લ્ડકપ ની આવનાર મેચો પર વધુ ધ્યાન આપે આ વર્ષે 2023 બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં 9 થી 13 ફેબ્રુઆરી દરમિયાન નાગપુરના વિદર્ભ.
ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ સાથે ચાર ટેસ્ટનો સમાવેશ થાય છે બીજી ટેસ્ટ નવી દિલ્હીમાં ત્રીજી ધર્મશાળામાં અને ચોથી અમદાવાદમાં રમાશે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ની ટીમ બેગંલુરુ માં પ્રશિક્ષણ મેળવી રહી છે બધીજ જગ્યાએ રેન્ક ટર્નર ની માગંણી કરતી જોવા મળે છે એ વિશે ભારતીય સ્ટાર ક્રિકેટર અશ્ર્વિને પોતાનો અભિપ્રાય આપ્યો હતો.