Cli
ન!શાની હાલતમાં હોય એવી રીતે રાના નાયડુ સફળતા પાર્ટીમાં જોવા મળી સુરવીન ચાવલા...

ન!શાની હાલતમાં હોય એવી રીતે રાના નાયડુ સફળતા પાર્ટીમાં જોવા મળી સુરવીન ચાવલા…

Bollywood/Entertainment Breaking

ફેમસ ટીવી સીરીયલ કસોટી જિંદગી કી મા કજ્જલની મુખ્ય ભૂમિકાથી ખૂબ લોકપ્રિયતા મેળવી તમીલ તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવવાર અભિનેત્રી સુરવીન ચાવલા પોતાની આ દિવસોમાં નેટપીક્ષ પર રીલીઝ થયેલી વેબ સિરીઝ રાના નાયડુ થી ખુબ.

લાઈમલાઈટમાં છવાઈ છે સાઉથ સુપરસ્ટાર વેકંટેસ અને રાના દગુપતી સાથે સુરવીન ચાવલા નો અભિનય દર્શકો એ ખુબ પસંદ કર્યો અને આ વેબ સિરીઝ ખુબ સફળ સાબીત થઈ વેબસાઈટ સુપરહિટ સાબિત થતા મેકર દ્વારા મુંબઈમાં એક ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જે પાર્ટીમાં કાસ્ટ ટીમ.

સાથે સુરવીન ચાવલા શાનદાર અંદાજમાં બ્લેક ડીપનેક આઉટફીટ માં જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને આઉટફીટ પર લાગેલ વાઈટ સ્ટોન થી તેની સુંદરતા વધુ નિખરી રહી હતી તેને પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ને ડીપનેક માં છલકાવતા પેપરાજી અને મિડીયા ને પોઝ.

આપ્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર તેની માસુમિયત તેની દિલકશ અદાઓ પર ફેન ફિદા થયા હતા પરંતુ તે પાર્ટીમાં થી ગાડી ની તરફ આવવા લાગી તો તેના પગ લથડતા તેની હરકતો નશાની હાલતમાં હોય એવું લાગવા લાગ્યું સુરવીન ચાવલા ને તેની સહેલીએ હાથ પકડીને ગાડીમાં.

બેસાડી સુરવીન ચાવલા નો આ વિડીઓ તેજી થી સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો પોતાની એક સફળતા પણ પચાવી ના શકી એમ જણાવી સોસીયલ મિડિયા યુઝરો સુરવીન ચાવલા ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે વેબ સિરીઝ રાના નાયડુ માં સુરવીન ચાવલા એ બોલ્ડનેસ થી હદો પાર કરી સીન આપ્યા છે.

અભિનેત્રી સુરવીન ચાવલા એ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત શો કહી તો હોગા થી કરી અને ત્યારબાદ તમીલ તેલુગુ પંજાબી ફિલ્મો માં અભિનય થકી ખુબ નામના મળી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને હેટ સ્ટોરી 2 વેલ કમ બેક સેકેન્ડ ગેમ હિમ્મતવાલા જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *