તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ શૉ ઘણા વર્ષો થી ચાલ્યો આવે છે શૉ ના ઘણાબધા અભિનયો શૉ માં કામ કરવા નું છોડી દીધું છે તો કંઈક ના નિધન થયા છે પરંતુ લોકો ને એમના પ્રત્યે પ્રેમ ઓછો થયો નથી આ શૉ માં સૌથી વધારે રાહ જોઈ રહ્યા છે દયાભાભી ની ભલે દયાબેન એમાં જોવા નથી મળતા પરંતુ એ બીજા.
પ્લેટફ્રોમ પર અભિનય કરતા જોવા મળે છે દયાબેન નું નામ દિશા વાંકાણી છે તે ઘણા સમય થી નાના પરદા થી દૂર છે પરંતુ બે બાળકો ની માં બનેલી દિશા વાંકાણી નો એક વીડિઓ વાઇરલ થયો છે તેમાં તે પોતાની દુખભરી કહાની કેતા નજર આવે છે લોકો ના મનમાં સવાલ આવે કે એમની હાલત કઈ રીતે આવી થઈ.
સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ વીડિઓ ક્લિપ આજ ની નહી પરંતુ 2008 માં ફિલ્મ કે કંપની ની છે તેમાં અનુપમાં ખેર અને તુષાર કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી વીડિઓ માં દિશા વાંકાણી ખોળામાં એક બાળક ને લઈ ને બેઠી છે અને તેની કહાની સાંભળાવે છે બાળક રડી રહ્યું છે આ ફિલ્મ માં તુષાર પત્રકાર છે.
અને એ દિશા વાંકાણી ની દુઃખ ભરી કહાની દુનિયા ને દેખાડી રહ્યો છે દિશા વાંકાણી નો વીડિઓ જોયા પછી લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે મને હવે સમજાયું કે દયાભાભી એટલા ખોવાયેલા કેમ છે બીજા એ કહ્યું તારક મહેતા શૉ માં પાછા જાઓ તો ઘણા લોકો એ દિશા વાંકાણી ના વખાણ કરતા ફિલ્મ નું નામ પૂછ્યું છે.
દિશા વાંકાણી ને દયાભાભી ના રોલ માં જોવા માટે લોકો ઉસ્તાહિત થયા છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી ચર્ચા માં છે પરંતુ દિશા એ આ અંગે કોઈ માહિતી આપી નથી તે હાલ માં પરિવાર સાથે આનંદ કરી રહ્યા છે એમના લગ્ન મયુર વાડીયા સાથે થયેલા છે તેમને 2017 માં પ્રથમ પુત્રી સ્તુતિ નો જન્મ થયો હતો ને 2022 માં બીજી વખત માં બની છે તે ઘણા વર્ષો થી આ શૉ થી દૂર છે