બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નો એક ચમકતો સિતારો હવે ઓલવાઈ ગયો છે જાણીતા ફિલ્મ અભિનેતા ફિલ્મ ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક આ દુનિયામાં હવે આપણી વચ્ચે રહ્યા નથી ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં કેલેન્ડરના પાત્રમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર આવનારા સમયમાં સહાયક અભિનેતા તરીકે 100 થી.
વધારે ફિલ્મોમાં દમદાર અભિનય થકી દર્શકો વચ્ચે ખૂબ લોકપ્રિયતા મેળવનાર સતિશ કૌશીક ના નિધન પર દેશભરમાં દુઃખ અને સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે દેશના પ્રધાનમંત્રી સાથે સમગ્ર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે એ કોમેડિયન તરીકે પણ તેમને ખૂબ ઉમદા અભિનય કર્યો હતો.
ફિલ્મી પડદે તેમને જોતા દર્શકોના ચહેરા પર હાસ્ય આવી જતું હતું આ વર્ષની હોળી તેમના માટે પ્રાણ લેવા સાબિત થઈ હતી વર્ષમાં હોળી રમતા રમતા તેઓ કેવી રીતે ચાલ્યા ગયા તે જાણી લોકો ખૂબ જ દુઃખી થયા છે સવારે હસતા હોળીના રંગોમાં રમતા સતીશ કૌશિક એ જ રાત્રિના સમયે દિલ્હી ગુરુગ્રામ માં ભાગ લેવા પહોંચ્યા હતા.
આ દરમિયાન ગાડીમાં પરત આવતા હૃદય રોગનો હુ!મલો આવતા તેમને ગુરુગ્રામની ફોર્ટીજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું છે હજુ પણ તેમના લોહીના રિપોર્ટ અને હૃદયના રિપોર્ટ સામે આવ્યા નથી સતીશ કૌશિક ના અંતિમ સંસ્કાર.’
મુંબઈ વશોવા હિન્દુ સ્મશાન ઘાટ મા સાંજે 5 વાગે કરવામાં આવ્યા હતા તેઓ દિલ્હી ગુરુગ્રામ ફાર્મ હાઉસ પર હોળી મનાવવા માટે પોતાના પરિવારજનો સાથે પહોંચ્યા હતા દિલ્હી પહોંચતા પહેલા તેઓ મુંબઈમાં જાવેદ અખ્તરની હોળીની પાર્ટીમાં પહોંચ્યા હતા અને આ ઇવેન્ટ ની તસવીરો તેમને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી હતી.
જેમાં તેઓ જાવેદ અખ્તર સાથે ખુશ દેખાતા હતા મુંબઈ અને દિલ્હી માં ઇવેન્ટમાં હોળી મનાવ્યા બાદ જ તેમની સાથે આ ઘટના બની હતી જેમાં સતિશ કૌશીક હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ મો!તને ભેટ્યા હતા તેમના શ્ર્વાસ ગાડીમાં હોસ્પિટલમાં પહોચંતા પહેલા જ રોકાઈ ગયા હતા દેશભરમાં દુઃખ વ્યક્ત કરવામા આવ્યું હતુ લોકો તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.