Cli
પપ્પા સતીશ કૌશિક ને ગુમાવી 12 વર્ષની દીકરી વંશીકાની થઈ આવી હાલત, ભાવુક થઈ રડી પડી...

પપ્પા સતીશ કૌશિક ને ગુમાવી 12 વર્ષની દીકરી વંશીકાની થઈ આવી હાલત, ભાવુક થઈ રડી પડી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને ફિલ્મ પ્રોડ્યુસર સતીશ કૌશિક અચાનક આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે તેમના જેવા પર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં દુઃખની જવા પામી છે સમગ્ર દેશમાં તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ.

અને યોગીજી મહારાજ દ્વારા પણ સંવેદના અને દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે બોલીવુડમાં 100 થી વધારે ફિલ્મોમાં કામ કરી ખૂબ લોક ચાહના મેળવનાર અભિનેતા સતીશ કૌશિક હોળીની ઇવેન્ટ ઉજવી અને દિલ્હી ઇવેન્ટમાં ગુરુગ્રામ પહોંચ્યા હતા આ દરમિયાન હદ્વય રોગનો હુ!મલો આવતા.

તેઓ એજ રાત્રે દોઢ વાગ્યે મો!તને ભેટ્યા હતા આ ખબર સામે આવતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી જવા પામી હતી સતીશ કૌશિક પોતાના પાછળ પત્ની શશી કૌશિક અને પોતાની દીકરી વંશીકા ને છોડીને ચાલ્યા ગયા છે પોતાના પિતાના નિધન બાદ 12 વર્ષની માસુમ દીકરી વંશીકાએ એક ખૂબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

વંશીકાએ પોતાના પિતા સાથે એક ઈમોશનલ લાગણી ધરાવતી તસ્વીર શેર કરી છે જેમાં તે પોતાના પિતાને વળગી અને વહાલ કરી રહી છે સાથે એક દિલવાળું ઈમોજી પેસ્ટ કરી તેને પોતાનો પ્રેમ અભિવ્યક્ત કર્યો છે પોતાના પિતા સાથે કરેલા ડાન્સ વિડીયો ને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યા છે.

દિકરી પોતાના પિતાના નિધન બાદ સતત રડી રહી છે તેની આંખો સતત પિતાને શોધી રહી છે હંમેશા મજાક મસ્તી કરતા તેના પિતા આજે તેને છોડીને ચાલ્યા ગયા છે પોતાના લગ્ન બાદ સતીશ કૌશિક એક દિકરાના પિતા બન્યા હતા પરંતુ બે વર્ષ માં જ દિકરા નું નિધન થતા તેઓ ફરી માતાપિતા બની શક્યા નહોતા અને.

પોતાની 50 વર્ષની ઉંમરે ફરી સતીશ કૌશિક સેરેગોસી ની મદદ થી પિતા બન્યા હતા દિકરી વંશીકા હજુ 12 વર્ષની છે તેને પોતાના પિતા ગુમાવ્યા છે 66 વર્ષની ઉંમરે સતીશ કૌશિક આ દુનિયાને પોતાના પરીવાર ને હંમેશા છોડી ચાલ્યા ગયા છે પરમાત્મા દિકરી વંશીકાને આ દુઃખ માંથી બહાર આવવાની સીમંત આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *