Cli
સની દેઓલ માટે સતિશ કૌશીક બન્યા હતા ગોડફાધર, 34 વર્ષની મિત્રતા નથી ભુલાવી શક્યા સની દેઓલ...

સની દેઓલ માટે સતિશ કૌશીક બન્યા હતા ગોડફાધર, 34 વર્ષની મિત્રતા નથી ભુલાવી શક્યા સની દેઓલ…

Bollywood/Entertainment Breaking

હદ્વય રોગના હુમલા ના કારણે 66 વર્ષની ઉંમરે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક નું નિધન થયું તેમના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દુઃખ ની લહેર પ્રસરી જવા પામી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં નાના મોટા દરેક કલાકારો તેમને અંતિમ વિદાઈ આપી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહ મંત્રી અમિત શાહ અને યોગીજી મહારાજે પણ સવેદંના વ્યક્ત કરી સતીશ કૌશિક ને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે સતીશ કૌશિક એક ઉમદા કલાકાર સાથે સ્કિન રાઈટર ડીરેક્ટર અને પ્રોડ્યુસર રહી ચુક્યા છે જેમને ઘણી ફિલ્મોમાં કામ કરી ખુબ નામના અને લોકપ્રિયતા મેળવી.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા કલાકારો સાથે તેમને સારી મિત્રતા પણ રહી છે અનુપમ ખેર સાથે એવા પણ ઘણા કલાકારો છે જેમની સાથે સતીશ કૌશિકની સારી મિત્રતા હતી એમાંથી એક છે સની દેઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સની દેઓલ એ જ્યારે પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી ત્યારે એક.

સમયે સતીશ કૌશિક પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા ફિલ્મ બેતાબ થી સની દેઓલે ડેબ્યૂ કર્યું હતું તો સતીશ કૌશિકે સાલ 1983 માં આવેલી ફિલ્મ જાને ભી દો યારો થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી સની દેઓલ ની એકવાર સતીશ કૌશિકે મદદ પણ કરી હતી ફિલ્મ જોશીલા અને વર્દીમાં.

સની દેઓલ અને સતીશ કૌશિકે સાથે કામ કર્યું હતું આ ફિલ્મની શૂટિંગને લઈને એક કિસ્સો પણ સામે આવ્યો હતો સની દેઓલ સાથે સતીશ કૌશિક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા આ ફિલ્મની શૂટિંગ વખતે સની દેઓલ પર ફિલ્મને હીટ કરાવવાની સંપૂર્ણ જવાબદારી હતી તો આ સમયે તેઓ સેટ પર ઉદાસ રહેતા હતા.

તેમની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં શરુઆત હતી જેના કારણે તેઓ ચિંતિત હતા પરંતુ આ સમયે સતીશ કૌશિક ને સની દેઓલ ની ઉદાસી જોતા સની દેઓલ ને હસાવવા સતિશ કૌશીકે કેટલાક જોક્સ સભંડાવ્યા અને તેઓ જ્યારે પણ સની દેઓલ ને ઉદાસ જોતા તેઓ સની દેઓલ ને હસાવવા ના પ્રયત્નો કરતા.

બંને વચ્ચે મિત્રતા થઈ માત્ર એટલું જ નહીં પરંતુ ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સફળતા ની શુભેચ્છા પાઠવવા વિદેશથી સતીશ કૌશિક સની દેઓલ ને મળવા પહોંચ્યા હતા સતીશ કૌશિક વિદેશમાં એક ફિલ્મ નું શુટિંગ કરી રહ્યા હતા પરંતુ સની દેઓલ ની ફિલ્મ ગદર એક પ્રેમ કથા સુપર હિટ સાબિત.

થઈ તો તેઓ સની દેઓલ ને શુભેચ્છાઓ પાઠવવા ફિલ્મનું શૂટિંગ છોડી અને તેમના ઘર પહોંચ્યા હતા સની દેઓલ ને નિર્દેશક ની દુનિયા માં લઇ જનાર તેમને અભિનય માં સલાહ સુચન આપતા સતિશ કૌશીક હતા તેઓ સની દેઓલ ને હંમેશા પોતાનો મિત્ર સમજી મદદ કરવા આતુર રહેતા હતા સની દેઓલ ના.

પુત્રની ડેબ્યુ ફિલ્મ નો આઇડીયા પણ સતિશ કૌશીકે આપ્યો હતો તેઓ હંમેશા સની દેઓલ ને ફિલ્મી કેરિયરની સફળતા માટે સલાહ આપતા હતા સતિશ કૌશીક ને સની દેઓલ પોતાના કાકા માનતા હતા સની દેઓલે સતીશ કૌશિક ના જવા પર દુઃખ વ્યક્ત કરતા તેમને શ્રધ્ધાંજલિ પાઠવી છે ઓમ શાંતિ ઓમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *