આજે ગુજરાતમાં ગણી જગ્યાએ પાણીની રેલમ છેલ ભલે હોય પણ અમુક વિસ્તારમાં તો ગની જ સમસ્યા ચ્હે જ્યાં સારો વરસાદ નથી થયો ભાવનગરમાં આજે જોઈ શકો છો લોકો તણાઇ જાય એટલો વરસાદ ત્યાં થયો હતો પરંતુ દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે જો કે મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓ હજુ પણ એવા છે કે જ્યાં વરસાદ થયો નથી થયો તો પણ છોકરું મૂતરે એટલો થયો છે આવી સ્થિતિમાં લોકો સારા વરસાદ માટે હવે મેલીવિદ્યાનો પણ આશરો લેવા મંડ્યા છે હકીકતમાં રાજ્યના ધાર જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો હતો આવી સ્થિતિમાં કેટલાક લોકોએ સરદારપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિની અંતિમયાત્રા કાઢી હતી તે લોકોનું માનવું છે કે આમ કરવાથી સારો વરસાદ થઈ શકે છે પૂરી રોચક માહિતી જાણવા આગળ વાંચો.
ખરેખર ભારતમાં આવા અખતરા કરવા વાડા માણસો ભરી ભરીને પડ્યા છે નવાઈની વાત તો એ છે કે અમુક વાર ખરેખર વરસાદ થઈ પણ જાય છે એટ્લે લોકોની માન્યતા આજે વધારેને વધારે થતી જાય છે સરદારપુર ગામમાં વરસાદના અભાવે સામાન્ય લોકો હેરાન પરેશાન થાય હતા સાથે સાથે ખેડૂતો પણ ખૂબ પરેશાન થઈ ગયા છે તેથી લોકો મેલીવિદ્યાનો આશરો લેવા લાગ્યા ખરેખર સરદારપુરના લોકોએ ઇન્દ્રદેવની ઉજવણી કરવા માટે જીવંત વ્યક્તિની અંતિમયાત્રા કાઢી હતી જણાવવામાં આવી રહ્યું છે કે ગામના લોકોએ મુકેશ ભાબર નામની વ્યક્તિને પૃથ્વી પર સૂતા કર્યા પછી સમગ્ર વિસ્તારમાં તેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
ખરેખર ધન્ય છે મુકેશ ભાબરને કે જીવતા જીવ હોવા છતાં ઠાઠડીમાં સૂઈ જવું જેવા ટેવનું કામ નથી આવામાં ઈશ્વર કોપાયમાન થાય અને યમરાજને સીધું પડે તો ઉઠાવી પણ લે અને ખરેખર બન્યું પણ એવું જ્યારે અંતિમયાત્રા લઈને ગામમાં ફરી રહ્યા હતા ત્યારે ઠાઠડીમાં ભાઈતો આરામથી સૂઈ રહ્યા હતા પરંતુ તે આરામથી સૂઈ નોતા રહ્યા અચાનક શું થયું તેમનું બ્લડ પ્લેસર એકદમ ઓછું થઈ જવાથી તેઓ બેભાન થઈ ગયા હતા પણ લોકો તો એમ સમજ્યા ખરેખર ભાઈ તો દુનિયા છોડી ગયા આ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાની તૈયારી જ કરી રહ્યા હતા એવામાં એકદમ ભાઈ તો ઊભા થયાને બધાને ટેન્શનમાં મૂકી આ ભાઈતો હસવા લાગ્યા બસ આટલુજ હતું ને આ વાતની ચર્ચા ગામેગામ થવા લાગી હવે તમારું શું કહેવુંવરસાદ ના થતો હોય તો આવું કામ કરવું જોઇયે કે નહી તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો.