ઈશાન ગોયેલ જે ફેમસ યુટ્યુબર છે તેના પિતા દિલ્હી માં હાર્ડવેર નો બિઝનેસ કરે છે ઈશાન ગોયેલે તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો તેમાં તેની પત્ની સાથેની બોલ્ડ તસવીરો તેના માતા પિતા જોઈ શું પ્રતિક્રિયા આપે એના પર લોકોએ સવાલ કર્યા હતા તેને જવાબમાં.
ઈશાને જણાવ્યું હતુ ઈશાન ગોયેલે દિલ્હી કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને આગળની કોલેજ ઈન્ટરસિપ કરવા માટે તેના મિત્રો સાથે પોલેન્ડ ગયો પોલેન્ડ માં તેને બેચરલ અને માસ્ટર ડિગ્રી મેળવી આ દરમિયાન તેની મુલાકાત સુદંર પોલેન્ડ ની યુવતી વેરોનીકા સાથે થઈ બંને વચ્ચે મિત્રતાના સંબંધો સ્થાપિત થયા.
પોલેન્ડમાંથી ઈશાને કોમ્પ્યુટર સાયન્સ ની ડીગ્રી મેળવવી અને ત્યારબાદ એક બિઝનેસ ચાલુ કર્યો બિઝનેસમાં નુકસાન જતા તેને મદદ કરવા માટે વેરોનીકા એ પોતાની નોકરી છોડી દિધી અને તેના બિઝનેશ ને ફરી બેઠો કર્યો ઈશાન 2019 માં વેરોનીકા ને ભારત લઈ આવ્યો ભારતની ભાષા.
શીખવાડી અને તેની સાથે ભારતીય રીતી રિવાજ અનુસાર લગ્ન કર્યા પરંતુ પોલેન્ડ ની આ યુવતી દેખાવે સ્ટાઈલીશ હતી બોલ્ડ લુક આને હોટ અદાઓ સાથે તે હંમેશા પોતાની તસવીરો શેર કરતી પોલેન્ડ માં 35 શહેરો માં આ પોલેન્ડ ની યુવતીએ ઈશાન ને ફેરવ્યો આ દરમિયાન ની તસવીરો.
ઈશાન ન માતા પિતા એ જોઈ હતી આ દરમીયાન ઈશાન ના પિતાએ જણાવ્યું હતું કે આ બધું સામાન્ય છે વિચાર ટૂંકા અને સંકુચિત ના હોવા જોઈએ ત્યારે ઈશાનની માતાએ જણાવ્યું હતું કે તેમને ક્યારેય વહુના નાના મોટા કપડા ઉપર ધ્યાન આપ્યું જ નથી ઈશાન પોતાની વિદેશી .
પત્ની સાથે દિલ્હી ફરવા પોતાના માં બાપ ને મળવા આવે છે થોડા દિવસ રોકાય છે અને હાલ પોલેન્ડ માં જ રહે છે સોસીયલ મિડિયા પર તે ખુબ જ એક્ટિવ રહે છે હિન્દી ભાષામાં તેના વ્લોગ લોકો ખૂબ પસંદ કરે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.