આપણે જાણીએ છીએ કે આયર્ન ખાન એ ખોટા પદાર્થના કેસમાં ફસાયો છે અને આને લઈને સમગ્ર વિશ્વમાં ન્યૂઝ ફેલાઈ ગયા છે આયર્ન ખાન સાથે બીજા અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે અને આને લઈને સમગ્ર વિશ્વમાં લોકો વાત મચાવી રહ્યા છે અને અંતિમ નિર્ણયની વાટ જોઈ રહ્યા છે શાહરુખાન અને ગોરિખાન પણ પોતાના દીકરાની ચિતાથી તેઓનું ઊંગ ઇસી ગઈ છે.
પોતાનો દીકરો આયર્નખાન ખોટા પદાર્થના કેસમાં ફસાતા શાહરુખાન અને ગોરિખાનના હાલ રડી રડીને બેહાલ થઇ ગયા છે તેઓ કહે છે કે મારો આર્યન નિર્દોષ છે અને તેના પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેઓ પોતાનો દીકરો આર્યન નિર્દોષ સાબિત થાય તે માટે ભગવાન પાસે મન્નતો માગી રહ્યા છે અને આર્યનને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.
હવે આને લઇને કોર્ટે કહ્યું છે કે તે પોતાનો ફેંસલો 20એક્ટોમ્બરના રોજ જણાવશે આથી આર્યનખાન અત્યારે હાલ જેલમાં છે જેથી આર્યનને જેલમાં ખૂબ જ તકલીફ પડી રહી છે અને આર્યન જેલમાં રડી રહ્યો છે તેમાં આથી તેની માતા ગોરીખાને પોતાના દીકરાને મળવા માટે જેલમાં જવાની રજા માગી હતી.
પરંતુ તેઓને જવાની રજા ન મળી એવું નથી કે જેલમાં રહેલ વ્યક્તિ સાથે મળવા જવાની રજા ન મળે પરંતુ આજના સમયને ધ્યાનમાં રાખીને તેઓને રજા મળતી નથી આથી ગોરીખાન પોતાના દીકરાને વિડિયોકૉલ કરીને વાત કરવાની પરવાનગી તેમણે મળી હતી જ્યારે ગૌરીને દીકરાને વિડિયોમાં જોયો તો તેને ન રહેવાયું અને રડવા લાગી લાગી આર્યન પણ જોરદાર રડ્યો.
આ વીડિયોકૉલ દરમિયાન ગોરીખાન પોતાના દીકરા આર્યનને જોઇને ખૂબ જ રડવા લાગે છે અને આર્યન પણ પોતાની માતાને જોઇને રડે છે તેઓ વિડિયોકૉલ દરમિયાન ૧૦મિનિટ વાતો કરે છે આર્યનખાન જેલમાં ખાવાનું પણ ખાતો નથી અને વોશરૂમનો પણ ઉપયોગ કરતો નથી આથી શાહરુખાન આર્યન ખાનને ૪૦૦૦હજાર રૂપિયા મોકલે છે અને તે કેન્ટિંગમાંથી નાસ્તો મંગાવીને ખાઈ છે.