Cli
એલએલબી થયેલ મહીલા ની આવી હાલત થવા પાછળનું કારણ જાણી ખજૂરભાઈ પણ રડી પડ્યા...

એલએલબી થયેલ મહીલા ની આવી હાલત થવા પાછળનું કારણ જાણી ખજૂરભાઈ પણ રડી પડ્યા…

Breaking

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોક સેવાના કામ થકી ખૂબ જ ઉજળા થયેલા કોમેડી ક્ષેત્રે નામના ધરાવતા અભિનેતા ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાની પોતાના કોમેડી મનોરંજન વિડીઓ સાથે સેવાકાર્ય મા પણ ખુબ એક્ટિવ રહે છે તેમને 200 થી વધારે નિરાધાર મકાન વિહોણા ગરીબ વૃદ્ધ લોકોના મકાન બનાવી આપ્યા છે.

તેમને ઘણા બધા લોકોને આર્થિક મદદ કરી છે સાથે વિધવા બહેનોને પણ તેઓ મદદ પહોંચાડી રહ્યા છે થોડા સમય પહેલા તેમને ગોડંલ માં 9 દિવ્યાંગ બાળકો માટે મકાન બનાવ્યુ હતું તેના વાસ્તુ પુજન બાદ તેઓ ગોડંલ વિસ્તારમાં આવેલા સુલતાન પુરા ગામ માં પહોચ્યા હતા ત્યાં તેમને માહિતી મળી હતી કે રસીલાબેન.

નામના વૃદ્ધ મહિલા જેવો એક સમયે સુલતાનપુરા માંથી એકમાત્ર વકીલ બન્યા હતા અને આજે તેઓ માનસિક બિમાર હાલતમાં ફાટેલા તૂટેલા મેલા ડાટ કપડાં પહેરી ને જ્યાં ત્યાં ભટકી રહ્યા છે તેમની સ્થિતિ વિશે જાણ મળતા ખજૂર ભાઈ સુલતાનપુરા પહોંચ્યા હતા નર્મદાબેન નામના માજી ની સાથે જીતુભાઈ અને.

રસીલાબેન બંને ભાઈ બહેન એક તૂટેલા મકાનમાં રહેતા હતા ખજૂર ભાઈએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતા જાણવા મળ્યું કે જીતુભાઈ જેવો રિક્ષા ચલાવતા હતા તેમની પત્ની તેમને 25 વર્ષ પહેલાં છોડીને ચાલી ગઈ હતી ત્યારબાદ જીતુભાઈ ની બહેન જેવો વકીલ હતા તે રસીલાબહેનની માનસિક.

સ્થિતિ બગડી ગઈ હતી અને ત્યારથી જ તેમની આ હાલત થઈ ગઈ હતી મકાન તેમનું વાવાઝોડામાં પડી ગયું હતું અને જીતુભાઈ ના આંખે મોતિયાની તકલીફ થતા રિક્ષા ચલાવવાનું બંધ કર્યું હતું તેમની આર્થિક રીતે પણ તૂટી ગયા હતા માનસિક અને આર્થિક રીતે ભાંગી પડેલા આ પરિવારને મદદ કરવા માટે.

ખજૂર ભાઈ પહોંચ્યા હતા સ્થિતિ જોઈ ખજૂર ભાઈ પણ ચોધાર આંશુએ રડી પડ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે જીતુભાઈ ની આંખોની સારવાર કરાવીને તેઓ આ પરિવારને ફરી બેઠો કરશે સાથે તેમની મકાન બનાવવાની જવાબદારી તેમને ઉઠાવીને મકાન બનાવવાની કામગીરી પણ હાથ ધરી અને શરૂ કરી દીધી સાથે ખજુર ભાઈએ આર્થિક રીતે.

મદદરૂપ બનવાની તૈયારી પણ દેખાડી રશીલા બહેન ના વાળ કાપીને નવડાવી સ્વચ્છ કપડા પહેરાવ્યા બાદ ખજુર ભાઈ એ તેમના ઈલાજની જવાબદારી પોતાના માથે લીધી અને આ પરીવાર વિશે આજુબાજુના લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે રસીલા બહેન બાળકોનું ટ્યુશન પણ પહેલા લેતા હતા સુલતાનપુરા ગામમાંથી પ્રથમ મહિલા હતી.

જેને વકીલાત કરી હતી પરંતુ પોતાના ભાઈની પત્ની તેને છોડીને ચાલ્યા ગયા બાદ માનસિક આઘાત લાગતા રસીલાબેન ની હાલત એટલી હદે બગડી ગઈ હતી કે તે નિવસ્ત્ર થઈને ગામમાં જ્યાં ત્યાં ભટકતી હતી ખજુર ભાઈ એ આ બારોટ પરીવાર માટે મકાન બનાવી આપ્યું અને જીતુભાઈ ની આંખો નુ ઓપરેશન કરાવી તેમને રોજગાર આપવા માટે પણ સગવડ કરી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *