Cli
દિવસે ને દિવસે બોલ્ડ બની રહી છે સલમાન ની ભાભી, કડક લુકમાં ગરમ ફિગર બતાડ્યું...

દિવસે ને દિવસે બોલ્ડ બની રહી છે સલમાન ની ભાભી, કડક લુકમાં ગરમ ફિગર બતાડ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ ઈટાલીયન મોડેલ જોર્જીયા એટ્રીયન પોતાના બોલ્ડ અને હોટ લુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે જોર્જિયાનુ મદમસ્ત ફિગર બોલીવુડ હસીનાઓ ને પણ ટક્કર આપે છે જોર્જીયા એટ્રીયન પોતાની અવનવી સ્ટાઈલીશ ડ્રેસિંગ સેન્સ મા‌

આકર્ષક અંદાજમા જોવા મળે છે જોર્જીયા એટ્રીયન ડાન્સ બાર અને લેટ નાઈટ પાર્ટીઓ માં ખાસ કરીને જોવા મળે છે થોડા સમય પહેલા જોર્જિયા નો એક વિડીઓ ખુબ વાયરલ થયો હતો જેમાં જોર્જીયા એટ્રીયન નશાની હાલત માં બોલ્ડ લુક મા ડાન્સ કરતી જોવા મળી હતી કામુક અને માદક અદાઓ સાથે નો.

તેનો ડાન્સ વિડીઓ સામે આવતા લોકો તેના દિવાના થયા હતા એ વચ્ચે તાજેતરમાં જોર્જિયા શાનદાર અંદાજમાં મુંબઈ ની સડકો પર પોતાપા મદમસ્ત ભરાવદાર નિતંબો પોતાના સ્ટાઈલીશ ક્રોપ પ્રીનેટ ટોપમાં ઝુલાવતી જોવા મળી હતી જીમ ટ્રેક પેન્ટ માં જોર્જીયાની મદમસ્ત ચાલ અને તેના ગુલાબી વાળ.

જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા જોર્જીયાએ ગુલાબી સ્ટાઇલીસ સેન્ડલ પહેરેલા હતા હાથમાં મોબાઈલ અને તેના ચહેરાના પરના ગોગલ્સ તેના લુક ને ગ્લેમર તડકો લગાવી રહ્યા હતા તેની કાતીલાપા અદાઓ‌ દિલકશ જવાની જોઈ‌ ફેન્સ ના હોસ ઉડી ગયા હતા જોર્જીયા નું બેંક સાઈડ જોતા.

લોકોના હોસ ઉડી ગયા હતા તેની જવાની નો છલકાતો ઉભાર તેનું મદમસ્ત યૌવન જોઈ ફેન્સ બેકાબૂ બની તેની સાથે તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા જોર્જીયા એટ્રીયને પેપરાજી સાથે શાનદાર અંદાજમા પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી‌.

જેના પર ફેન્સ ફિદા થઈ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા જોર્જીયા પોતાના હોટ અને બોલ્ડ લુક થી ઈન્સ્ટાગ્રામ પર પણ આ!ગ લગાડતી જોવા મળે‌ છે તેની ફેન ફોલોવીગ ખુબ મોટી છે જે તેની હર અદાઓ પર પ્રેમ લુટાવંતા રહે‌ છે મિત્રો આ પર ત,તમારી શું પ્રતિક્રિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *