ગુજરાતી કોમેડી ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવતા અને લોક સેવા અને પરોપકારી કાર્યો થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી ગરીબ નિરાધાર બેસહારા મકાન વિહોણા લોકોને હંમેશા મદદરૂપ થતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના સારા કાર્યો થકી ગુજરાત ભરમાં ખૂબ જ ફેમસ બન્યા છે ખજૂર ભાઈએ 250 થી વધારે.
સ્વખર્ચે મકાન બનાવી આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ખજૂર ભાઈ હવે ઘોડે ચડવા જઈ રહ્યા છીએ થોડા સમય પહેલા જ તેમને મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી હતી અને તેની સાથે થોડા સમયમાં લગ્ન કરવા પણ જઈ રહ્યા છે ખજૂર ભાઈની થનારી પત્ની મીનાક્ષી દવે મૂળ સૌરાષ્ટ્રની સાવરકુંડલા દોલતી ગામ ના વતની છે.
તેમના પિતાનું નામ કિશોરભાઈ દવે છે જુઓ સિંચાઈ વિભાગમાં નોકરી કરે છે તેમની માતાનું નામ અરુણાબેન છે અને મીનાક્ષી દવેની ત્રણ બહેનો છે અને એક ભાઈ છે પાંચ ભાઈ બહેનમાં મોટી બે બહેનો ના લગ્ન થઈ ગયાં છે એકની સગાઈ થઈ છે અને નાનો ભાઈ હરકીશન બિકોમના ત્રીજા વર્ષ માં ભણે છે મીનાક્ષી દવે એ.
બેચરલ ઓફ ફાર્મસી કરેલું છે મીનાક્ષી ચોથા ધોરણથી જ હોસ્ટેલમાં રહેતી હતી રજાઓમાં આવી તેને મા બાપ સાથે સમય વિતાવો ખૂબ જ પસંદ હતો પોતાનો અભ્યાસ પૂરો કરીને તેને અમદાવાદ કેડીલા ફાર્મા માં નોકરી મેળવી તેમની માતાની તબિયત બરાબર ના રહેતા નોકરી છોડી દીધી ખજૂર ભાઈ વિશે વાત કરતા તેમને.
જણાવ્યું હતું કે હું માત્ર તેમને એક ચાહક તરીકે ઓળખતી હતી તેમના વીડિયો અમે ખૂબ જ પસંદ કરતા હતા તેઓ મારા ગામ દોલતી સેવાકાર્ય માટે આવેલા હતા તેમને અહીં પણ ઘણા લોકોના મકાન બનાવી આપ્યા હતા મીનાક્ષી દવે એ જણાવ્યું કે જ્યારે તેઓ મારા ગામના અંધ રાજીમાં નું મકાન બનાવવા માટે આવ્યા હતા.
ત્યારે તેમને મેં જોયા હતા નિતીન જાની આવડા મોટા સેલિબ્રિટી હોવાના કારણે હું માત્ર તેમની સાથે એક ચાહક તરીકે જ મળી હતી અને મેં તેમની સાથે એક ફોટો ક્લિક કરાવ્યો હતો આ વિશે વાત કરતા નીતિન જાનીએ જણાવ્યું હતું કે આ સમયે જ્યારે મારી પાસે મીનાક્ષી દવે આવી ત્યારે મને ફર્સ્ટ સાઈડ લવ જેવી અનુભૂતિ થઈ નહોતી.
હું એ સમયે અંધ દાદીમા ની સ્થિતી જોતા ખુબ ભાઉક હતો અને આખા ગામની સાથે મેં સેલ્ફી લીધી એમાંથી મિનાક્ષી પણ એક હતી મીનાક્ષી દવે એ જણાવ્યું કે થોડો સમય બાદ ખાંભા નજીક હનુમાનગઢ હનુમાન મંદિર માં નિતિન જાની પોતાના પરિવાર સાથે દર્શનાર્થે આવેલા હતા જ્યાં હું પણ મારા પરિવાર સાથે ગઈ હતી.
અમારા બંનેના પરિવાર એકબીજાને મળ્યા એકબીજાના નંબર લીધા જ્યાં નીતિન જાણીને મારો સ્વભાવ ખૂબ જ પસંદ આવ્યો હતો જે મંદિરથી પાછા આવ્યા બાદ પણ હું એમને વિડીયો જોતી હતી મારા મનમાં એવા કોઈ જ ભાવના હતા કે નીતિનજાની મારા લાઈફ પાર્ટનર બનશે હું એમના વિડીયો પર સામાન્ય લોકોની જેમ જ કોમેન્ટ કરતી હતી.
આ દરમિયાન અમારા બંનેના પરિવાર એકબીજાની સાથે વાતચીત પણ કરતા હતા ખજૂર ભાઈએ જણાવ્યું કે મારા મમ્મીને મીનાક્ષી નો પરિવાર ખૂબ જ પસંદ આવી ગયો હતો અને તેમને મને જણાવ્યું કે બેટા એ બ્રાહ્મણ પરિવાર છે અને ખૂબ જ સારી સંસ્કારી છોકરી છે ને મારી મમ્મીની આજ્ઞાનું પાલન કર્યું અને અમે બંને.
એકબીજાને પસંદ કર્યા અને સગાઈ પણ થઈ ગઈ આ સમયે મીનાક્ષી દવે જણાવ્યું કે જ્યારે નીતિન જાની ના મમ્મી અમારા ઘેર માંગુ લઈને આવ્યા એ સમય મારો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો કારણકે નીતિન જાને એક સેલિબ્રિટી છે અને તેમના લોક સેવાના કાર્યો મારા પરિવારજનો ખૂબ જ પસંદ કરે છે.
આ સાંભળીને હું પણ બહુ જ ખુશ થઈ ગઈ હતી સાથે તેમને જણાવ્યું હતું કે મેં તરત જ હા પાડી દીધી હતી એક સેલિબ્રિટી ની પત્ની બનવું એ મારા માટે ગૌરવ છે હું આવનારા સમયમાં એમના તમામ સેવાકીય કાર્યો સાથે જોડાયેલી રહીશ અને હું હંમેશા તેમના શૂટિંગને ખૂબ જ પસંદ કરું છું.
છેલ્લી વાર તેઓ સેટ પર સ્ત્રીનું પાત્ર ભજવી રહ્યા હતા એ સમયે તેમનો મેકઅપ પણ મે જ કર્યો હતો એ એક કેરેક્ટર છે એમાં કોઈ જાતનો સંકોચ કે શરમ હોવી ન જોઈએ તેઓ ગુજરાત ભરમાં ખૂબ જ સારાકાર્ય કરી રહ્યા છે જેમ હંમેશા હું તેમની ધર્મપત્ની બનીને સાથ સહકાર આપતી રહી.