બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અમીશા પટેલ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ગદર ટુ ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ છે હાલ અમીશા પટેલ ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે પરંતુ સાલ 2001 માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથામાં સખીના ના પાત્રમાં સનિ દેઓલ સાથેનો તેનો અભિનય દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો.
સની દેઓલ ની આ જોડી ખૂબ જ હીટ સાબિત થઈ અને ગદર એક પ્રેમ કથા બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ બ્રેક કરી ખુબ સફળ ફિલ્મ બની ફિલ્મ મેકર બાવીસ વર્ષના લાંબા સમય બાદ ગદર 2 ફિલ્મ લઈને આવી રહ્યા છે જેમાં સનિ દેઓલ સાથે સખીના ના પાત્રમાં અમિષા પટેલ જોવા મળશે ફિલ્મનું.
મોટાભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે તેનો ફર્સ્ટ લુક સામે આવતા અમીશા પટેલ આજે પણ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે અમિષા પટેલ પોતાપી ફિલ્મ રીલીઝ પહેલા જ ખુબ લાઈમલાઈટમાં આવી ચુકી છે 90 ના દશકાની સુપરસ્ટાર અભિનેત્રી અમીષા પટેલ ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટીવ રહે છે પોતાના.
હોટ અને બોલ્ડ અંદાજથી ફેન્સ ને મદહોશ કરતી રહે છે તેનો બિકીની લુક જોતા ફેન્સ ના હોસ ઉડી જાય છે ઢળતી ઉંમરે પર હસીન થતી અમિષા પટેલ તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી બહાર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી સફેદ સ્ટાઈલીશ ટીસર્ટ ગુલાબી ટોપી અને ગુલાબી પેન્ટ બ્લેક ગોગલ્સ.
પહેરીને અમિષા પટેલે પોતાના હોટ અને બોલ્ડ લુક થી ફેન્સ ને દિવાના બનાવ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ માં અમિષા પટેલ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ છલકાતું યૌવન જોઈ ફેન્સ મદહોશ થયા હતા પેપરાજી ને મિડીયા સામે અમિષા પટેલે શાનદાર અંદાજમાં પોઝ આપ્યા હતા .
તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુરો ફિલ્મ ગદર ટુ ની સખીના કહી ગદર ટુ ની રીલીઝ ડેટ ની માગં કરી ફિલ્મ જોવા ની આતુરતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.