વિમલ વાળા અજય દેવગણ નો દિકરો યુગ ફિલ્મ ભોલાના પ્રમોશન માટે પહોંચ્યો, સેમ પિતા ની કોપી...

વિમલ વાળા અજય દેવગણ નો દિકરો યુગ ફિલ્મ ભોલાના પ્રમોશન માટે પહોંચ્યો, સેમ પિતા ની કોપી…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગન પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ભોલા ને લઈને ખુબ ચર્ચાઓ માં છે 30 માર્ચના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ભોલાને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે આ ફિલ્મને પહેલા જ દિવસે લોકોએ વધાવી લીધી હતી ફિલ્મ ભોલા માં.

અજય દેવગણ સાથે અભિનેત્રી તબ્બુ દિપક ડોબરીયાલ સંજય મિશ્રા ગજરાજ રાવ મુખ્ય ભુમિકા માં છે અને મહેમાન કલાકાર તરીકે અભિષેક બચ્ચન અને અમલા પોલ પણ છે ફિલ્મ ની કહાની તમીલ ફિલ્મ કૈથી ની રીમેક છે 10 વર્ષ બાદ ભોલા પોતાની દિકરીને મળવા ઘેર જાય છે.

ફિલ્મ ની કહાની આસાન નથી રસ્તામા અનેક તકલીફો નો સામનો ભોલાએ કરવો પડે છે ફિલ્મ ના ડીરેક્ટર અને પ્રોડ્યુસર અજય દેવગન પોતે છે અજય દેવગન પ્રોડક્શન હાઉસ હેઠળ આ ફિલ્મ નું 3ડી માં નિર્માણ થયું છે ફિલ્મ ભોલા રીલીઝ થતા થીયેટરો હાઉસ ફુલ થઇ ગયા ફિલ્મ ને દર્શકો નો.

ખુબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે ફિલ્મની કહાની અને ફિલ્મના પાત્રો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે પોઝિટિવ રિવ્યુ વચ્ચે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે સાબિત થઈ છે એ વચ્ચે તાજેતરમાં અજય દેવગન ની એનવાય મલ્ટિપ્લેક્સ સિનેમા મુંબઈ ની બહાર અજય દેવગન નો દિકરો.

યુગ દેવગણ પિતાની ફિલ્મ જોવા પહોંચ્યો હતો બોડીગાર્ડ સાથે ટાઈટ સિક્યુરિટી માં યુગ દેવગણ જોવા મળ્યો હતો હુબહુ અજય દેવગન જેવી સકલ અને એવી જ હેર સ્ટાઇલ જોતા લોકો દંગ રહી ગયા હતા ફ્લોવર પ્રિન્ટેડ રેડ શર્ટ માં યુગ દેવગણ હેન્ડસમ લાગી રહ્યો હતો સ્ટાર કિડ હોવાથી.

ચાહકો મોટી સંખ્યામાં યુગ દેવગણ સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા યુગ દેવગણ પોતાની 13 વર્ષની ઉંમરે પિતા અજય દેવગણ ના પગલે ચાલી રહ્યો છે અજય દેવગન યુગ દેવગણ ને ફિલ્મ કલાકાર બનાવવા માંગે છે યુગ દેવગણ પણ સ્ટાર અભિનેતા તરીકે.

સાબીત થવા બાળપણ થી જ અભ્યાસ સાથે અભિનયનું પણ પ્રશિક્ષણ લઈ રહ્યો છે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર યુગ દેવગણ ને અજય દેવગણ ની કાર્બન કોપી જણાવી ચાહકો ખુબ લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *