બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર સલમાન ખાને પોતાના અભિનય કેરિયર ની જેની સાથે શરુઆત કરી એ અભિનેત્રી ને કોઈ કેવી રીતે ભુલી શકે ફિલ્મ હતી સાલ 1989 માં આવેલી મેને પ્યાર કિયા જે ફિલ્મ ના સોગં આજે પણ હીટ છે 80 ના દશકામાં સુપરહિટ સાબીત થયેલી આ ફિલ્મ બાદ સલમાન ખાન એક થી.
એક હીટ ફિલ્મો થકી સુપરસ્ટાર બન્યા આ ફિલ્મ માં ભાગ્યશ્રી નો અભિનય દર્શકોએ ખૂબ પસંદ કર્યો ત્યારબાદ થોડી ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ ભાગ્યશ્રી એ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અલવિદા કહ્યું અને લગ્ન બાદ તે ફિલ્મો થી દુર ચાલી ગઈ પરંતુ આજે પણ ભાગ્યશ્રી ખુબ જ સુંદર અને આકર્ષક લાગે છે તાજેતર માં.
મુંબઇ એરપોર્ટ પર પોતાની 50 વર્ષની ઉંમરે શાનદાર અંદાજમાં ભાગ્યશ્રી સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી સ્ટાઇલીસ આઉટફીટ માં પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરી ભાગ્યશ્રી એ ફેન્સ ને દિવાના બનાવ્યા હતા ઓપન હેર લાઈટ મેકઅપ માં અભિનેત્રી ભાગ્યશ્રી ને જોતા ફેન્સ દિવાના બની ગયા હતા.
ભાગ્યશ્રી આજે પણ તે જ અંદાજમા જોવા મળી હતી 32 વર્ષ પહેલાં ફિલ્મ મેને પ્યાર કિયા માં જોવા મળી હતી તેની એ જ સુંદરતા એ જ માસુમિયત જોતા ફેન્સ હેરાન રહી ગયા હતા ભાગ્યશ્રી અને સલમાનની જોડી દર્શકોને ખુબ પસંદ આવી હતી આજે પણ ભાગ્યશ્રી ખુબ લોકપ્રિયતા ધરાવે છે સલમાન ખાન ને પોતાનો સારો.
મિત્ર જણાવી સલમાન ખાન ના ઘેર દરેક ઇવેન્ટ માં ભાગ્યશ્રી ને આમંત્રણ આપવામાં આવે છે ભાગ્યશ્રી એ પેપરાજી અને મિડીયા ને શાનદાર કાતીલાના અદાઓ સાથે દિલકશ અંદાજ માં પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા..