બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાને દેશભક્ત સાબિત કરતા અક્ષય કુમારની આ હરકત તેમના પર ભારે પડી ગઈ છે અક્ષય કુમારને લઈને એવો હંગામો સામે આવ્યો છે જેની તેમને કલ્પના પણ કરી નહીં હોય અક્ષય કુમાર એ ભારતના નકશા ઉપર પગ રાખવાની ભૂલ કરી છે એ પણ બુટ પહેરીને જોકે આ વાત પર.
વિશ્વાસ નથી આવતો પરંતુ હકીકતમાં અક્ષય કુમાર એ આ પ્રકારની હરકત કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર અક્ષય કુમાર સલમાન ખાન દંબગ ટુર ની જેમ પોતે ટુર પ્લાન શરુ કરી રહ્યા છે આ ટુર દુનિયામાં થસે જેમાં તેમની સાથે મોની રોય નોરા ફતેહી અને દિશા પટની જેવી અભિનેત્રીઓ પણ સામેલ હસે.
અક્ષય કુમારે આ વાતની માહીતી આપતા એક એનીમેટડ વિડીઓ શેર કર્યો છે જેમાં તેઓ પૃથ્વી પર ચાલી રહ્યા છે અને તેમના પગની નીચે ભારતનો નકશો પણ આવી ગયો છે સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવતા લોકો નો ગુસ્સો અક્ષય કુમાર પર દેખાઈ રહ્યો છે અને અક્ષય કુમારને લોકો.
ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે હંમેશા દેશભક્તિની વાતો કરતા અક્ષય કુમાર ને આ રીતે ભારતનુ અપમાન કરતા જોઈ તેમના આ વિડીઓ પર એક યુઝરે લખ્યું આ શું છે તે ભારતને પણ ના છોડ્યું શરમ કર કનેડીયન કુમાર તો બિજાએ કહ્યું કે દેખાડી દીધો ને પોતાનો રંગ કેનેડીયન કુમાર શરમ આવતી નથી.
તને આવું કરતા ત્રીજા યુઝરે કમેન્ટ કરી કે આ ભાઈ મુસ્લિમ અભિનેતા નથી નહિતર ભારતમાં ખૂબ જ હંગામો જોવા મળત તો એક અન્ય યુઝરે અક્ષય કુમાર પર કાર્યવાહી કરવાની પણ માગં કરી તો ઘણા યુઝરો ભારતમાતા પર પગ મુકવાના કારણે માફી માંગું માની પણ માગં કરી રહ્યા છે.