સલમાન ખાનની ફિલ્મમાં એક સાથે દસ દસ અભિનેત્રીઓ જોવા મળવાની છે સાંભળીને ચોંકશો નહીં કારણ આ ડીલ ફાયનલ થઈ ચુકી છે અને કામ પણ શરૂ થઈ ગયું છે સલમાન ખાન અનિલ કપૂર અને ફરદીન ખાનની ફિલ્મ નો એન્ટ્રીની સિકવલની તૈયારીઓ જોરશોરથી શરું થઈ ગઈ છે અનીશ બચવીના ડાયરેકશનમાં.
બનનાર આ ફિલ્મ ફિલ્મને લઈને ઈ ટાઈમ્સે મોટો ખુલાસો કર્યો છે બતાવાયું છેકે આ ફિલ્મમાં સલમાન ખાન અનિલ કપૂર અને ફરદીન ખાન ત્રિપલ રોલમાં હશે તેના હિસાબે એક હીરોના ખાતામાં ત્રણ ત્રણ અભિનેત્રીઓ આવશે અને બાકી 1 અભિનેત્રી જેની પાછળ આ ત્રિપલ હીરો પડશે રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં.
જૂની ચારે એક્ટર બિપાસા બાસુ ઈશા દેઓલ લારા દત્તા અને સલીના જેટલી જોવા નહીં મળે વર્ષ 2015 માં રિલીઝ થયેલી નો એન્ટ્રી ફિલ્મ ત્યારે જબરજસ્ત હિટ ગઈ હતી લાંબા સમયથી અનીસ ફિલ્મ બનાવવાની કોસીશમાં લાગેલ હતા પરંતુ હવે એમને સફળતા મળી ગઈ છે ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે અને.
જલ્દી તેનું શૂટિંગ પણ શરૂ થશે આ ફિલ્મની કહાનીને લઈને હજુ બધી ડિટેલને છુપાવીને રાખી છે પહેલી ફિલ્મમાં ત્રણે એક્ટર પોતાની પત્નીને છોડીને બિપાસા સાતે ચક્કર ચલાવે છે અને છેલ્લે પોતાની પત્નીના હાથે પકડાઈ જાય છે ફિલ્મના ડાયરેક્ટરે આ ફિલ્મ બનાવવા માટે કામ જોરશોરથી શરૂ કરી દીધું છે.