બોલીવુડ ફિલ્મ અભિનેતા 90 ના દસકાના સુપરસ્ટાર સલમાન ખાન જેમણે બોક્સ ઓફિસ પર ઘણી બધી સુપરહિટ ફિલ્મ ફિલ્મો આપી તે લાખો ફેન ફોલોવરમાં તે ખુબ લોકચાહના ધરાવે છે થોડા સમય પહેલા સલમાન ને ડેં!ગ્યૂ થતાં એમને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ દરમિયાન.
તેમણે બિગ બોસ રિયાલિટી શોમાં બ્રેક સાથે ઘણી ફિલ્મો ની શુટિંગ પણ બંધ કરાવી દિધી હતી ચાહકો ખુબ દુઃખ વ્યક્ત કરી સોશિયલ મીડિયા પર એમના સાજા થવાની દુઆઓ માગંતા હતા અને ગેટ વેલ સુન સાથે સલમાન ખાનની તસવીરો મુકતા હતા ઘણા દિવસો બાદ ડેંગ્યૂ થી જંગ જીતી તેઓ.
પોતાના જીજાજી આયુષ શર્મા ની બર્થડે પાર્ટીમાં આવી પહોંચ્યા હતા એમને જોઈ ચાહકો ખુશ થઈ ગયા હતા એમને પેપરાજી સામે હાથ જોડીને ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓ ખુબ અશક્ત દેખાતા હતા તેમના શરીરમાં કમજોરી સાફ દેખાઈ આવતી હતી તેઓ ચાલતા પણ લડખડાઈ રહ્યા હતા.
તેઓ આ સ્થિતિ માં પણ પોતાના સંબંધો સાચવી રહ્યાછે એ કહીને સોસીયલ મિડીયા પર અભિનેતા સલમાન ખાનના ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા હતા અને એમની સાજા થવાની ખુશીને પણ વ્યક્ત કરી રહ્યા હતા વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.