Cli
જાનવી કપુર પોતાની ફિલ્મ મીલી ના પ્રમોશન દરમિયાન લાલ કલરના ટાઈટ આઉટફીટ માં સ્પોટ થઈ, જોઈ ફેન્સ થયા ફિદા...

જાનવી કપુર પોતાની ફિલ્મ મીલી ના પ્રમોશન દરમિયાન લાલ કલરના ટાઈટ આઉટફીટ માં સ્પોટ થઈ, જોઈ ફેન્સ થયા ફિદા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અને બોની કપુર શ્રીદેવી ની પુત્રી જાનવી નુ તાજેતરમાં ફિલ્મ મિલી નું ટ્રેલર આવ્યું છે જેમાં જાનવી કપુર સાથે સની કૌશલે અભિનય કર્યોછે આ ફિલ્મ સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર છે ટ્રેલરમાં જાનવી કપૂર મિલીનું પાત્ર ભજવી રહી છે જેમા તે જીવવા માટે લડતી જોવા મળેછે આ ફિલ્મ એક સત્ય ઘટના.

પર આધારિત હોવાનું સામે આવ્યુંછે આ ફિલ્મનું ટ્રેલર 20 સેકન્ડ લાંબો છે જેમાં જાનવી કપૂરના અભિનયની ચર્ચા ખૂબ જ થઈ રહી છે જાનવી કપૂર મીલીના પાત્રમાં એક બરફ ની જગ્યા પર ફસાયેલી જોવા મળે છે તેમાં તે ઠંડીથી ઠુઠંવાઈ રહી રહી છે આ દરમિયાન તેના નાકમાંથી લોહી પણ નીકળવા લાગેછે તે જગ્યાથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.

તેના પગમાં ફે!ક્ચર થઈ જાય છે તાપમાન ખૂબ જ નીચે થતા જાનવી કપૂર જીવવા માટે વલખા મારતી જણાય છે આબાદ સીન કટ થઇ જાનવી કપૂર સામે આવતા કહે છેકે કે મારું નામ મિલી નોડિયલ છે અને હું મારા પિતા સાથે રહું છું વચ્ચે મિલી અને તેના પિતા વચ્ચેની મસ્તી પણ બતાવવામાં આવે છે.

આ ફિલ્મ ના પ્રમોશન માટે જાનવી કપુર તાજેતરમાં પ્રમોશન સેટ પર જતા સ્પોટ થઈ હતી તે રેડ આઉટફીટ સાથે રેડ લીપ્સ ખુબજ આકર્ષક અને સુંદર લાગી રહી હતી જેને જોઈ ચાહકો જાનવી સાથે ફોટો લેવા પડાપડી કરી રહ્યા હતા આ વચ્ચે જાનવી કપુર ગ્લેમર અવતારમા પોતાના ચાહકોને ફિલ્મ.

જોવા માટે આગ્રહ કરી રહી હતી એમના ફિલ્મ મિલીના ટ્રેલરને લોકોએ ખૂબ પસંદ કર્યુ છે અને ચાહકો તેને અત્યારથી જ હિટ ગણાવી રહ્યા છે ટ્રેલરમાં જાનવી કપુર શ્રેષ્ઠ અભિનયના વખાણ કરતા લોકો થાકતા નથી વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *