રાખી સાવંત અને આદિલખાને 7 મહિના પહેલા નિકાહ કર્યા હતા રાખી સાવંતે નિકાહની તસવીરો શેર કરી લોકોને માહીતી આપી કે આદિલ ખાન તેને દગો આપી રહ્યો છે તો આદિલ દુરાની ખાન આ નિકાહને સ્વિકારી નહોતો રહ્યો એ વચ્ચે તાજેતરમાં બંનેનો ઝગડો શાતં થયો અને આદિલ દુરાની ખાને.
સ્વિકારી લીધું મિડીયા સામે આવી કે હા રાખી સાવંત સાથે મેં નિકાહ કર્યા છે અને તે મારી બેગમ છે રાખી સાવંતે ખુદ ખુશી કરવા પણ પ્રયત્ન કર્યો હતો મિડીયા સામે રડતી પણ જોવા મળી હતી રાખી સાવંત ના આ આંશુ ના જોવાયા રાખી સાવંત ના ભાઈ ને અને એ ભાઈ જે આખી બોલીવુડ.
ઈન્ડસ્ટ્રી નો ભાઈજાન છે બોલીવુડ અભિનેતા સલમાન ખાન રાખી સાવંત અને આદિલ દુરાની ખાનના ઝઘડામાં વચ્ચે આવ્યા અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું ત્યારબાદ આદિલ ખાન અને રાખી સાવંત મીડિયાની સામે આવ્યા અને બંને એ એકબીજાને સ્વીકારી લીધા ઇસ મેં રાખી સાવંતે
મીડિયા સામે એ પણ જણાવ્યું હતું કે ભાઈ એ આદિલને કોલ કર્યો હતો સલમાન ભાઈએ મારો રડતો વિડીયો જોયા બાદ આદીલ ને કોલ કરી કહ્યું કે આ તું શું કરી રહ્યો છે અને શા માટે રાખી સાવંત ને છોડી રહ્યો છે આ સમયે આદીલ દુરાની ખાને પોતાના પરીવારજનો નથી માનતા એમ જણાવતાં.
સલમાન ખાને આદીલ દુરાની ખાન ના પરીવારજનો ને સમજાવી ને બંને વચ્ચે નો વિવાદ અટકાવીને એક કર્યા હતા સલમાન ખાન પોતાની બહેન રાખી સાવંતની વારે આવ્યા હતા અને આદીલ ને કડક શબ્દોમાં હેરાન ના કરવાની સલાહ આપી હતી સાથે બંનેને સમજાવી ને એક સાથે રહી ને.
મિડીયા સામે આવી ને પોતાના નિકાહ ને સાચા જણાવવા કહ્યું હતું આદિલ દુરાની ખાને રાખી સાવંત સાથે ગયા વર્ષે મેં મહીનામાં નિકાહ કર્યા હતા રાખી સાવંતે પોતાના પ્રેમને મેળવવા માટે ધર્મ પરિવર્તન પણ કર્યું હતું આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.