નોરા ફતેહી ડાન્સિગ સેન્સેશન તે એના સુંદર રૂપ અને બોલ્ડનેશ લુક ના કારણે ફેમશ છે અવતા દિવસો માં નોરા ના અલગ અલગ લુક સોશિયલ મીડિયામાં જોવા મળે છે હવે ફરી નોરા નો અલગ લુક જોવા મળ્યો છે ને તે સોશિયલ મીડિયામાં ઝડપ થી વાઇરલ થાય છે આ ફોટા માં નોરા નું બોલ્ડ લુક અને.
ફિગર ઉપર થી લોકો ની નજર હટતી નથી નોરા ફતેહી ના ફોટા તે ગોલ્ડનેસ લુક અને એનું ફિગર બતાવતી નજર આવે છે આ સાથે એ વધારે સુંદર દેખાવા માટે અલગ વાળ લગાવ્યા છે જે તેના લુક ને સેક્સિ બનાવી રહ્યું છે આ ફોટા આવતાજ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે અને એમના ફોટા માં.
ચાહકો લાઈક અને કોમેન્ટો નો ઢગલો કરી રહ્યા છે આ ફોટા માં અત્યાર સુધી માં 10 લાખ થી વધારે લાઇક આવી ગઈ છે જયારે કોમેન્ટો માં પણ લોકો એમના બોલ્ડ લુક ના દીવાના જોવા મળે છે અને એમના બીજા ફોટા ની માંગ કરી રહ્યા છે નોરા ફતેહી હાલ માં શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ના.
દીકરા ને લઈ ને ખાનગી સબંધ ના કારણે ચર્ચા માં છે આર્યન અને નોરા ની જોડી ને લોકો ખુબ પસંદ કરે છે અને બંને એક થવા ની રાહ જોઈ રહ્યા છે નોરા સોશિયલ મીડિયામાં વધારે સક્રિય રહે છે અને તે એના એક કરતા વધુ બોલ્ડ લુક વાળા ફોટા શેર કરતી હોય છે અને એ ફોટા આગ ની.
જેમ વાઇરલ થતા હોય છે નોરા ફતેહી ફેશન નું બીજું નામ બની ગઈ છે જો તમે નોરા ના ઈન્સ્ટાગ્રામ માં જુવો તો એ બોલ્ડનેશ થી ભરપૂર છે નોરા એ ઘણા બધા ફિલ્મો માં કામ્ કર્યું છે એને ખુબ પસંદ કરવા માં આવી છે તે અવાર નવર એના ફોટા અને વીડિઓ શેર કરતી હોય છે મિત્રો આ પર તમે શું કહેશો.