Cli

સલમાન ખાને કલર્સ ટીવીના માલિક પાસે 1050 કરોડની મોંઘી રકમની કરી માંગ…

Bollywood/Entertainment Breaking

1050 કરોડ જે તમને માનવામાં નહીં આવે કે સલમાન ખાને બિગબોસના નવા શોને હોસ્ટ કરવા માટે માંગી છે માત્ર ચાર પાંચ મહિના ચાલતો શો જેમાં માત્ર શનિવાર અને રવિવારે જ સલમાન જોવા મળે છે તેના માટે સલમાને આટલી મોટી રકમ માંગી લીધી છે સલમાન ખાન બિગબોસની 16 મી સીઝન હોસ્ટ કરવાના છે.

શોની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે પરંતુ આ વખતે સલમાને પોતાનો ચાર્જ ત્રણ ઘણો વધારી દેવાની માંગ કરી છે મીડિયા રીપોર્ટ મુજબ સલમાનને સીઝન 15 હોસ્ટ કરવા માટે 350 કરોડ રૂપિયા મળ્યા હતા પરંતુ હવે સલમાને કહ્યું કે તેનો ચાર્જ વધારી દેવામાં આવે અને તે 1050 કરોડની માંગ છે.

બિગબોસ ટેલિવિઝન નો સૌથી મોટો શોછે આ શોથી સૌથી મોટી કમાણી થાય છે અહીં એ કહેવું ખોટું નહીં હોય કે અત્યાર સુધી શો સલમાનના કારણે હિટ છે અને એ વાત સલમાન પણ જાણે છે એમને ખબર છેકે એમના વગર બીજું કોઈ શો કરવાની હિંમત નહીં દર્શાવી શકે એટલે એમણે આટલી મોંઘી ફીની માંગ કરી દીધી છે.

બૉલીવુડ છોડો હોલીવુડમાં કોઈએ એટલા મોટા ચાર્જની માંગ નથી કરી સલમાનની આટલી મોટી માંગના કારણે શોના મેકર્સની આંખો ફૂલી ગઈ છે અહીં મેકર્સ શોના મેકર્સ સલમાનને બને ત્યાં સુધી નજર અંદાજ નહીં કરે પરંતુ જોવાનું રહ્યું શોના મેકર્સ સલમાનને રાખે છેકે હટાવી દેછે આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *