ઓ માય ગોડ તમારા મોઢેથી એજ નીકળશે જયારે તમે કંગના રાણાવતને ઇન્દિરા ગાંધીના અવતારમાં જોશો કંગના રાણાવતની આવનાર ફિલ્મ ઇમરજન્સીનું પહેલું લુક જાહેર થઈ ઘયું છે અને આ પહેલા લુકમાં કંગનાએ બધાના હોશ ઉડાવી દીધા છે ભલે તમે કંગનાના વિચારો પર એવું લાગતું હોય પરંતુ કંગના પોતાનું કામ ઢંગથી નિભાવે છે.
ઇમરજન્સીના પહેલા લુકમાં કંગના સફેદ વાળ મોઢા પર થોડી થોડી કરચલીઓ સાથે અલગ રુઆબમાં જોવા મળી રહી છે પરંતુ ઇન્દિરા ગાંધીના અવગતરામાં કંગનાએ સૌથી મોટી વસ્તુ ક્રેક કરીછે તેછે ઇન્દિરા ગાંધીનો લહેંગો કંઈ રીતે તેઓ ધીમા અવાજે રોકાઈને બોલ્યા કરતી હતી કંગનાએ તેના પર.
બહુ ઉંડાણપૂર્વ કામ કર્યું છે અત્યાર સુધી જે પણ એક્ટરે ઇન્દ્ર ગાંધીનું પાત્ર નિભાવ્યું છે એમણે શિવાય ગેટપ બીજા કોઈ પર કામ નથી કર્યું પરંતુ કંગના એમના પાત્રમાં બિલકુલ ઘુસી ગઈ છે ઇમરજન્સી ફિલ્મમાં પહેલીવાર લોકોને ઇન્દિરા ગાંધીના એ કામને જોવા મળશે જેમાંથી લોકો હજુ સુધી અજાણ્યા છે સાથે ભારતીય.
ઇતિહાસના સૌથી કાળા અધ્યાય ઇમરજન્સીની એક એક પળને ફિલ્મમાં બતાવાશે કંગના રાની લક્ષ્મી બાઈથી લઈને જયલલિતા સુઘીના પાત્રો નિભાવી ચુકી છે પરંતુ આ વખતે તેઓ ઇન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે કાંગનાની આ ફિલ્મથી એકવાર ફરીથી તેમની આશાઓ જાગી ગઈ છે કંગનાની આ ફિલ્મ આવતા વર્ષે 25 જૂને રિલીઝ થશે.