ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને એક એવા માણસની વાત સામે આવી છે જેની રાહ કદાચ પુરા દેશને હતી સલમાન ખાને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને ચોંકાવનાર પ્રતિક્રિયા આપી છે હકીકતમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ અનુપમ ખેરે જણાવ્યું કે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની સફળતા બાદ .
સલમાન ખાને મને ફોન કર્યો અનુપમે જણાવ્યું કે કેટલાયે એક્ટર મને પર્સનલી ફોન કરીને ફિલ્મની સફળતા પર શુભેછાઓ પાઠવી છે એમાથી એક સલમાન ખાન પણ છે જેમણે પર્સનલી ફોન કરીને શુભેછાઓ પાઠવી અનુપમ ખેરના જણાવ્યા મુજબ સલમાન ખાને પહેલા ફિલ્મ જોઈ અને મને ફોન કરીને.
ફિલ્મની પ્રશંસા કરી અને ફિલ્મ સફળતા પર શુભેછાઓ પાઠવી સલમાન ખાને આમ તો જાહેરમાં કે સોસીયલ મીડિયા દ્વારા ફિલ્મ વિશે કોઈ બયાન નથી આપી જેનાથી પણ બધા નારાજ છે જયારે આ વાત સામે આવ્યા બાદ અનુપમ ખેરને પણ એક શકના આધારે જોવાઈ રહ્યા છે એવું કહીને કે અનુપમ ખેરે.
તેના પહેલા પણ કપિલ શર્માને બચાવવાની કોશિશ કરી જયારે ટાઈમ્સ નોવમાં આ વાત ચાલી રહી હતી પરંતુ જણાવી દઈએ અનુપમ ખેર અને સલમાનની મિત્રતા બહુ જૂની છે એટલે કદાચ થઈ શકે એમને પર્સનલી ફોન કરીને શુભેછાઓ પાઠવી હોય મિત્રો આ મામલે તમારા શું વિચાર છે કોમેંટમાં જણાવી શકો છો.