સામાન્ય લોકો જ્યારે લગ્ન કરે છે ત્યારે પોતાના એક જીવનસાથી સાથે જીવન વ્યક્તિત્વ કરે છે પરંતુ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની વાત કરવામાં આવે તેમના રીવાજ ખુબ અનોખા છે તેઓ ના લગ્ન કોઈ નવાઈ હોતી નથી ઘણા અભિનેતાઓ એવા પણ છે તેઓએ જીવનમાં ઘણી બધી પત્ની બદલી નાખી છે અને વારંવાર લગ્ન કરતા રહે છે.
આજે આપને અમે એવા કલાકારો વિશે જણાવીશું જેમને બેથી વધારે વાર લગ્ન કર્યા છે જેમના નામ જાણીને આપ પણ હેરાન રહી જશો પ્રથમ નંબરે છે સિંગર અને એક્ટર કિશોરકુમાર તેમને ચાર લગ્ન કર્યા હતા પહેલા લગ્ન રૂમાં ગુહા સાથે કર્યા ત્યારબાદ તેમને અભિનેત્રી મધુબાલા સાથે પ્રેમ થયો અને તેની સાથે લગ્ન કર્યા.
મધુબાલાના દેહાતં બાદ કિશોરકુમાર અભિનેત્રી યોગીતા બાલે સાથે લગ્ન કર્યા જે લગ્ન પણ ટૂંક સમય માટે ચાલ્યા ત્યાર બાદ અભિનેત્રી લીના સાથે લગ્ન કર્યા અને છેલ્લા સમય સુધી તેઓ સાથે રહ્યા બીજા નંબરે છે અભિનેતા વિનોદ મહેરા જેમને 70 થી 80 ના દસકામાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી જેમને ત્રણ લગ્ન કર્યા હતા.
પહેલી પત્ની મીના બ્રોકા સાથે છૂટાછેડા બાદ તેમને મીના ગોસ્વામી સાથે લગ્ન કર્યા થોડા જ મહિનાઓમાં છૂટાછેડા બાદ 1988 માં તેમને કિરણ સાથે લગ્ન કર્યા ત્રીજા અભિનેતા જે કિરણ બેદી જેઓ એ ઘણી બધી ફિલ્મોમાં સહાયક અભિનેતા તરીકે ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી સાથે તેઓ વિલનના પાત્રમાં પણ જોવા મળ્યા તેમને.
પહેલા લગ્ન ઓડિશા ડાન્સર પ્રોતીબા સાથે કર્યા બે બાળકોના પિતા બન્યા બાદ બીજા લગ્ન કબીર બેદીએ બ્રિટિશ ફેશન ડિઝાઈનર સૂસેન હીપ્રીસ થી કર્યા સૂસેનથી અલગ થયા બાદ અમેરીકન ટીવી હોસ્ટ નિક્કી થી ત્રીજા લગ્ન કર્યા થોડા સમયમાં અલગ થયા બાદ ચોથા લગ્ન પોતાની 71 વર્ષની ઉંમરે તેમને પ્રવિન તુસાત થી કર્યા.
ચોથા નંબર પર છે અભિનેતા મિલીન સોમન 56 વર્ષની ઉંમરે જવાન દેખાતા ફિટનેસ મોડલ જેઓએ ઘણી બધી બોલીવુડની હસીનાઓને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી અને બે લગ્ન પણ કર્યા પહેલા લગ્ન ફ્રેન્ચ અભિનેત્રી મિલી જમ્પાન્વે સાથે 2008 માં કર્યા પરંતુ બંને વચ્ચે માત્ર એક વર્ષમાં જ છૂટાછેડા થયા લાંબો સમય સિંગલ રહ્યા બાદ.
સાલ 2018 માં મિલીને અંકીતા સાથે લગ્ન કર્યા પાંચમા નંબર છે અભિનેતા ધર્મેન્દ્ર જેમને પોતાના શાનદાર અભિનય કેરિયર થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી ઘણી બધી હિટ ફિલ્મો આપી તેમણે પહેલા લગ્ન પ્રકાશ કોર સાથે કર્યા હતા પરંતુ આ દરમિયાન તેઓ હેમામાલીનીના પ્રેમમાં પડ્યા અને ઇસ્લામ ધર્મ.
અપનાવીને તેમને હેમામાલીની સાથે લગ્ન કરી લીધા પાંચમા નંબર છે અભિનેતા કમલ હસન તમિલ અને તેલુગુ ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી પોતાના પહેલા લગ્ન તેમને વાણી ગણપતિ સાથે 1978 માં કર્યા દસ વર્ષ સાથે રહ્યા બાદ બંને વચ્ચે છૂટાછેડા થયા અને 1988 માં કમલ હસને અભિનેત્રી.
સારીકા સાથે બીજા લગ્ન કર્યા ત્યારબાદ તેમને ગૌતમી સાથ ત્રીજા લગ્ન કર્યા છઠ્ઠા નંબર છે અભિનેતા સંજય દત્ત જેમની પર્સનલ લાઈફ હંમેશા વિવાદોમાં રહી ત્રણ લગ્ન કરવા સાથે તેમના જીવનમાં ઘણી બધી ગર્લફ્રેન્ડ રહી પોતાની જવાની દરમિયાન તે અનિલ અંબાણીની પત્ની ટીના અને.
માધુરી દીક્ષિત સાથે લવ સંબંધોમાં રહ્યા હતા પહેલા લગ્ન તેમને રિચા શર્મા સાથે કર્યા થોડા વર્ષો સુધી સાથે રહ્યા રીચા શર્મા નું બ્રેન ટ્યુમરના કારણે દેહાંત થયા બાદ બીજા લગ્ન તેમને રિયા બિલાઈ સાથે કર્યા અને છેલ્લે તેમને ત્રીજા લગ્ન માન્યતા સાથે કર્યા આજે પણ તેઓ માન્યતા સાથે રહે છે સાતમા નંબરે છે.
અભિનેતા આમિર ખાન બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા પહેલા તેમને ટીના દત્તા સાથે લગ્ન કર્યા હતા પરંતુ પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન તેમને આસિસ્ટન્ટ ડિરેક્ટર કિરણ રાવ સાથે પ્રેમ થયો અને ટીના દત્તા સાથે તેમને છૂટાછેડા લીધા કિરણ રાવ સાથે પણ થોડો સમય રહ્યા બાદ તેમને છૂટાછેડા લીધા અને તેઓ આજે સિંગલ છે.