સોફિયા અંસારી એમના બોલ્ડ લુક અને સુંદરતા ને લેધે જાણીતી છે એ સોશિયલ મીડિયામાં ખાસ કરી ને એમના બોલ્ડ અને હોટ લુક વાળા ફોટા શેર કરતી હોય છે હાલ માં સોફિયા એ કંઈક એવા ફોટા શેર કર્યા છે કે તમે જોતા રઇ જશો એમના આ ફોટા માં સોફિયા સુંદર અને બોલ્ડ લુક માં દેખાઈ રહી છે.
ચાહકો એમના ફોટા ઉપર થી નજર હટાવી નથી શકતા સોફિયા ફોટા માં આત્મવિશ્વાસ થી ભરેલી દેખાઈ રહી છે અને ચાહકો ખાસ કરી ને એમના આવા ફોટા ની માંગ કરી રહ્યા હોય છે અને રાહ જોતા હોય છે ચાહકો ને સોફિયા નું બોલ્ડ લુક ખુબ પસંદ કરે છે
સોફિયા અંસારી સોશિયલ મીડિયામાં.
વધારે શક્રિય રહેતી જોવા મળે છે અને સોફિયા એ ઇન્ટાગ્રામ માં ઘણા ચાહકો બનાવ્યા છે સોફિયા ને ઇન્સ્ટગ્રામ માં 9 મિલિયન ફોલવર્સ છે અને એ ખુબ મોટી શંખ્યા ગણાય છે વાઇરલ થયેલા ફોટા માં સોફિયા સેક્સી પોઝ આપતી દેખાય છે આ ફોટો માં સોફિયા એ બ્રાઉન કલર ની ડિપ નેક સ્ટ્રેપી પહેરેલી છે
સોફિયા સ્નાન કરી રહી છે એમના તમામ ફોટા ઝડપ થી વાઇરલ થઈ રહી છે ને તેમના ફોટા ને અઢળક લાઈક અને પ્રેમ મળી રહ્યો છે
સોફિયા પહેલા ટીક ટોક વપરાતી હતી પરંતુ ટીક ટોક બંદ થયા બત તે ઇન્સ્ટાગ્રામ વાપરે છે અને તે ખુબ ફેમશ પણ થઈ છે પરંતુ હાલ માં સોફિયા નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંદ કરવા માં આવ્યું હતું.
કેમ કે એમને ખુબ બોલ્ડ અને સેક્સી લુક વાળો વીડિઓ શેર કર્યો હતો અને ઇન્સ્ટાગ્રામ નો નિયમ તોડ્યો હતો પરંતુ થોડા સમય બાદ એમનું ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવા માં આવ્યું હતું અને સોફિયા એવું કહે છે કે એના બોલ્ડનેશ વાળા ફોટા નાખવાથી એનું ઇન્સ્ટાગ્રામ બંદ કર્યું એ એક દમ ખોટી વાત છે એવું કહે છે.