બોલીવુડ અભિનેતા આમીર ખાન તાજેતરમાં પોતાના આ વર્ષે આવેલી ફિલ્મ લાલસિંહ ચડ્ડા ના સુપર ફ્લોપ જવાના કારણે બોલિવૂડ ફિલ્મો માથી અભિનય છોડી દેવાના પોતાના નિર્ણય થી ખુબ ચર્ચાઓમાં છવાયેલા છે તેમણે ઘણી બધી ફિલ્મો માં શાનદાર અભિનય થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું નામ અને.
સ્થાન પ્રાપ્ત કર્યુ આજે 57 વર્ષની ઉંમરે આમીર અભિનય થી દુર થવા માંગે છે અને માત્ર પ્રોડ્યુસર તરીકે જ રહેવા માંગે છે તાજેતરમાં એમની દિકરી ઈરા ખાનની સગાઈ નુપુર શીખરે સાથે યોજાઈ હતી ત્યારે આમીરખાન સુદંર પોતાની 27 વર્ષની ગર્લફ્રેન્ડ ફાતીમા સના શેખ સાથે જોવા મળ્યા હતા.
તેમની બંને તલાક આપેલી પત્ની રીના દત્તા અને કિરણ રાવ પણ હાજર હતી પરંતુ આમીર ફાતીમા ની સાથે જ આર્શીવાદ આપતા જોવા મળ્યા હતા આ વચ્ચે ફાતીમા સના શેખ સુદંર લુક માં આમીર ખાન ના ઘર બહાર સ્પોટ થઈ હતી ટ્રેડિશનલ પજાબી ડ્રેસમા તે ખુબ જ સુંદર લાગી રહી હતી.
આ દરમિયાન પેપરાજીને તેને ઘણા પોઝ પણ આપ્યા હતા આમીર ખાન ની આ નવી ગર્લફ્રેન્ડ માત્ર 27 વર્ષ ની છે જે આમીર ખાન થી ઉમંરમા અડધી છે જે બંને ના સંબંધો આજે ખુબ ચર્ચાઓમાં છવાયેલા છે આમીર ખાન ફાતીમા સના શેખ સાથે ટુકં સમયમાં લગ્ન પણ કરવા જઈ રહ્યા છે