Cli
બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માંથી દુઃખદ ખબર, લોકપ્રિય એક્ટર નું અકસ્માત માં દુઃખદ નિધન...

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માંથી દુઃખદ ખબર, લોકપ્રિય એક્ટર નું અકસ્માત માં દુઃખદ નિધન…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખૂબ જ ચોંકાવનારી ખબર સામે આવી રહી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક યંગ અભિનેત્રીનું મો!ત થયું છે 32 વર્ષ ની જ ઉમંરમા આ અભિનેત્રીએ દુનિયા છોડી દિધી છે આ અભિનેત્રીએ મરાઠી સિરિયલોમાં કામ કર્યું અને એ સીરીયલ ખૂબજ લોકપ્રિય થઈ અને આ અભિનેત્રી એ પણ ખૂબ જ લોકચાહના મેળવી આ અભિનેત્રી નું નામ કલ્યાણી જાદવ છે.

કલ્યાણીએ તુજ્યા જીવ રંગાલા નામની મરાઠી સીરીયલ માં કામ કર્યું હતું અને તે સીરીયલ માં ખુબ જ લોકપ્રિય બની હતી કલ્યાણી નુ મોત રોડ અકસ્માતમાં થયું સાવંલી કોલાપુર રોડ પર એમને એકસીડન્ટ થયો કલ્યાણી ની પ્રેમાચી ભાગરી નામની હોટલ એ જગ્યા પર જ આવેલી હતી ત્યાંથી તે બધં કરીને તે એક સ્કુટી પર આવી રહી હતી પાછડ થી.

એક ટ્રેક્ટરે ટક્કર મારતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી પરંતુ ગંભીર ઈજાઓના કારણે તે બચી ના શકી અને તેમનું દેહાંત થયું મરાઠી ઈન્ડસ્ટ્રી માં ખુબ શોક વ્યક્ત કરવામા આવી રહ્યો છે અને ખુબ મોટીસંખ્યામાં તેમની અંતીમ યાત્રામાં લોકો જોડાયા છે પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *