બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી આ સમય ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે બોલીવુડ એ પોતાના એક દમદાર અભિનેતા ને ગુમાવી દીધા છે મશહૂર એક્ટર સુનિલ શેડે એ હંમેશા માટે આ દુનિયા ને છોડી દીધી છે તે 75 વર્ષના હતા પોતાની પાછળ પત્ની અને બાળકો છોડી ને ચાલ્યા ગયા છે મીડિયા રિપોર્ટ.
અનુસાર સુનિલે વિલે પાર્લે માં બનેલા પોતાના ઘર મ જ અંતિમ શ્વાસ લીધા હતા તેમને હોસ્પિટલ લઈ જવાનો પણ સમય મળ્યો નહોતો બોલીવુડ ફિલ્મ જગતથી લઈને મરાઠી ફિલ્મો સુધી તેમને એવા એવા પાત્રો ભજવ્યા કે આજે પણ દર્શકો તેમને ખૂબ જ યાદ કરે છે સર્કસ સીરીયલ માં તે શાહરુખ ખાન ના પિતા બન્યા તો આમિર ખાન સાથે.
સરફરોઝ માં જોવા મળ્યા ગાંધી વાસ્તવ ખલનાયક જિદ્દી નરસીમા જેવી ઘણી બધી ફિલ્મોમાં તેમને શ્રેષ્ઠ અભિનય થકી દર્શકોમાં પોતાની આગવી છાપ છોડી હતી સુનિલ એપ ટીવી સિરીયલોમાં પણ અભિનય કર્યો હતો જેના કારણે તે પોતાના સમયમાં દરેક ઘરમાં ખૂબ જ પ્રચલિત હતા તેમના પરીવારમાં.
તેમની પત્ની જ્યોતી દિકરા ઋષિકેશ અને ઓમકાર છે એ ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર હતા આ વચ્ચે તાજેતરમાં તેમનું દેહાંત થતાં જ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં શોક ની લાગણીઓ પ્રસરી ગઇ છે અને ખુબ દુઃખ વ્યક્ત કરવામા આવી રહ્યું છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.