ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે છેલ્લા 25 વર્ષોથી ફિલ્મોમાં કામ કરતા સ્ટંટમેન નું કરુણ મો!ત નિપજ્યું છે શુટિંગ ચાલુ હતું તેઓ સ્ટંટ કરી રહ્યા હતા અને 20 ફુટથી તેઓ ઉંચાઈ પર હતા અને નીચે પટકાયા અને તેઓનું દેહાંત થયું 54 વર્ષ ના એસ સુરેશ જેઓએ ઘણી.
બધી ફિલ્મોમાં સ્ટંટમેન તરીકે કામ કર્યું હતું તાજેતરમાં માં તેઓ સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતી ની વિદુ થલાઈ નામની ફિલ્મ શુટીંગ દરમિયાન સ્ટંટ કરી રહ્યા હતા આ ફિલ્મ નું શૂટિંગ ચેન્નાઈમાં થઈ રહ્યું હતું આ દરમિયાન એક એક્શન સીન તેઓ શૂટ કરી રહ્યા હતા આ સીનમા તેમને.
ક્રેન સાથે વીશ ફુટ ઉપર દોરડા વડે બાધંવામા આવેલા હતા અને તેના પરથી કુદવાનો સીન હતો પરંતુ તેઓ જ્યારે કુદવા ગયા એજ સમયે દોરડું તુટી ગયું અને તેઓ જમીન પર પટકાયા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ દરમિયાન તેમને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં તેઓએ.
પોતાનો દેહ ત્યાગી દીધો પોલીસે આ મામલે કેશ નોંધી ને તપાસ હાથ ધરી છે પોલીસ એ સેફ્ટી અને સુરક્ષા સંબંધી તમામ બાબતો પર તપાસ કરીને દોરડું બાધંનાર લોકો સાથે ની ફિલ્મ ની આખી ટીમને પુછપરછ કરવા માટે બોલાવ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.