બોલીવુડ અભિનેતા ઋત્વિક રોશન પોતાની આવનારી ફિલ્મ ફાઈટરને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલા છે તાજેતરમાં અનિલ કપૂર અને દિપીકા પાદુકોણ સાથે આ ફિલ્મનું શૂટિંગ આસામ મા પૂરું કરીને મુંબઈ પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ પાસે પહોંચ્યા છે તો સબા આઝાદ પણ પોતાની ફિલ્મ રોકેટ બોયઝ 2 અને.
ફ્રન્ટ પેજ ના વ્યસ્ત શુટિંગ ને છોડી પોતાના બોયફ્રેન્ડ ઋત્વિક રોશન સાથે એક રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થઈ છે આ દરમિયાન ઋતિક રોશન સ્વેટસર્ટ અને બ્લુ જીન્સ કેશમાં શાનદાર અંદાજમાં જોવા મળ્યા તો સબા આઝાદ વાદળી ડીપનેક ટોપ અને જોગર્સ પેન્ટ માં ખુબજ સુંદર લુક મા.
ઋતિક રોશન નો હાથ પકડી ને રેસ્ટોરન્ટ બહાર નીકડી રહી હતી આ દરમિયાન ઋતિક સબા આઝાદ નું ધ્યાન રાખતા ભીડથી બચાવીને કેર કરતા ગાડીમાં પહોચાડતા જોવા મળ્યા બંનેની જોડી ખુબ જ અનોખી લાગી રહી હતી ઋતિક સબાથી 10 વર્ષ મોટા છે ઋતિક રોશને સાલ 2000 માં.
સુઝેન ખાનથી લગ્ન કર્યા હતા તેમના બે પુત્રો પણ છે સાલ 2014 માં ઋતિક રોશન અને સુઝેન અલગ પડ્યા અને હાલ ઋતિક રોશન સબા આઝાદ ને ડેટ કરી રહ્યા છે બંને એકબીજા ને ખુબ જ પ્રેમ કરે છે જેનો એકરાર આ જોડીએ ખુલ્લેઆમ કર્યો છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.