બોલીવુડ ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ગદર ટુ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે 22 વર્ષના લાંબા સમય બાદ અભિનેત્રી અમિષા પટેલ શકીના ના પાત્રમાં જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે ભારત પાકિસ્તાન ના ભાગલા પર આધારિત.
સાલ 2001 માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા દર્શકો એ ખુબ પસંદ કરી હતી ફિલ્મ ના તમામ સોગં પર સુપર હિટ રહ્યાં હતાં ફિલ્મ ની કહાની માં અમિષા પટેલ પાકીસ્તાની અસરફ અલીની દિકરી શકીના ના પાત્રમાં જોવા મળી હતી જેને સની દેઓલ થી પ્રેમ થયો અને બંને વચ્ચે ની લવસ્ટોરીમા પાકિસ્તાન પહોચેલા સની દેઓલે.
કોહરમ મચાવ્યો હવે ફરી શકીના બની અમિષા પટેલ આવી રહી છે ફિલ્મ નું શુટિંગ પુરું થઈ ગયું છે અને ફિલ્મ આવનાર 11 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ ની ઘણી તસવીરો પણ સામે આવી છે એ વચ્ચે અમિષા પટેલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે પોતાની 46 વર્ષની ઉંમરે પણ હોટ અને સે!ક્સી.
અંદાજમા બિકીની પહેરીને બોલ્ડ પોઝ આપી ચાહકોને દિવાના બનાવતી અમિષા પટેલ તાજેતરમાં એક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી તેની અદાઓ જોતા ચાહકો ના પરસેવા છુટી ગયા હતા કલરફુલ ચમકદાર ડીપનેક આઉટફીટ માં અમિષા પટેલે પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરી ચાહકોને ઘાયલ કર્યા હતા.
તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર અને તેની માદક અદાઓ જોતા ચાહકો મદહોશ થયા હતા મનમોહક અદાઓ સાથે ઓપન હેર લાઈટ મેકઅપ મા અભિનેત્રી અમીષા પટેલ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
મુંબઈ યોજાયેલ ફિલ્મ સીટી ના આ એવોર્ડ શો માં અમિષા પટેલ ખુબ જ બોલ્ડ લુક મા જોવા મળી હતી તેને જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા અમિષા પટેલ પોતાની ઢળતી ઉંમરે પણ મહેફીલ લુંટી રહી હતી અમિષા પટેલ આ દિવસોમાં સની દેઓલ સાથે પોતાની ફિલ્મ ગદર ટુ નું પ્રમોશન કરવામા ખુબ વ્યસ્ત છે કપીલ શર્મા શો અને બિગ બોસ.
રિયાલિટી શો માં પણ અમિષા પટેલ શાનદાર અંદાજમાં સાડી પહેરીને પહોંચી હતી અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ ગદર ટુ માં સની દેઓલ સાથે અમિષા પટેલ ની જોડી ફરી હીટ સાબીત થસે એવું ફિલ્મ આવ્યા પહેલા જ સાફ દેખાઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મ પ્રત્યે ચાહકો નો ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.