બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સુસ્મિતા સેનના ચાહકો માટે ખૂબ જ ખરાબ સમાચાર સાથે એક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે સુસ્મિતા સેન લઈને સૌપ્રથમ ખરાબ સમાચાર એ છે કે સુસ્મિતા સેને પોતાના પિતા સાથેની એક તસવીર શેર કરી છે અને પોતાના ચાહકોને જણાવ્યું છે કે મારા પપ્પાએ.
મને શીખવ્યું હતું કે પોતાના દિલને ખુશ અને હંમેશા હિંમત થી ભરપૂર રહો આ તને એ સમયે કામ આવશે જ્યારે તારે સૌથી વધારે જરૂર હશે સુસ્મિતા સેને આગળ જણાવ્યું કે થોડા દિવસો પહેલા મને હા!ર્ટ એ!ટેક આવ્યો હતો જીઓ પ્લાસ્ટી થઈ અને સ્ટટ નાખવામાં આવ્યો સૌથી મોટી વાત એ છે કે મારા કાર્જીયોલોજીસ્ટે પણ
મને એ જ જણાવ્યું કે તમારું દિલ ખૂબ મોટું છે આગળ લખતા સુસ્મિતા સેને જણાવ્યું કે હું ઘણા બધા લોકો ને ધન્યવાદ કહેવા માગું છું જેમણે સમય પર મારી મદદ કરી અને મારો ઈલાજ કરાવ્યો આગળની પોસ્ટ થોડા સમય માં જલ્દી કરીશ આ પોસ્ટ મારફતે હું માત્ર સારી ખબર આપવા માગતી હતી કે હવે હું સ્વસ્થ થઈ ગઈ છું.
અને જિંદગીને ફરી બીજી વાર હું શરુ કરવા જઈ રહી છું હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું સાથે સુસ્મિતા સેને હેસ ટેગ ડુગાડુગા અને હેસટેગ ડ ગોડ ઈઝ ગ્રેટ પણ લખ્યું હતું સારી ખબર એ છે કે સુસ્મિતા સેન હવે સ્વસ્થ થઈ ગઈ છે પરંતુ સુસ્મિતા સેને જેટલી સાદાઈથી આ ખબરને જણાવી છે એ એવી સામાન્ય બાબત નથી.
આવી રીતે હદયરોગ નો હુ!મલો આવવો એ ખૂબ ચિંતા નો વિષય છે એ છતાં પણ સુસ્મિતા સેને ખૂબ જ નીડરતાથી અને હિંમતથી આ જંગને જીતીને પોતાના હદયરોગ નો હુ!મલો આવવાની ખબરને શેર કરી હતી સુસ્મિતા સેન મિડીયા અનુસાર હજુ પણ સારવાર હેઠળ છે જો કે તે બિલકુલ સ્વસ્થ થઈ ગઈ છે અને થોડા દિવસોમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામા આવશે.
પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન સુસ્મિતાએ ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે હજુ પણ સુસ્મિતા સેન વેબ સિરીઝ અને ફિલ્મોમા કામ કરી રહી છે એ વચ્ચે તેની આવી ખબર સાભંડતા ફેન્સ દુઃખી થયા હતા અને તેની તબિયત માં સુધાર આવે તેની મંગલ કામનાઓ સાથે તેના માટે પ્રાથના પણ કરી રહ્યા હતા.