ટેલિવિઝન નો લોકપ્રિય ટીવી શો ભાભીજી ઘર પે હે ના સેટ પર મોતનું માતમ છવાઈ ગયુંછે આ શો ડોક્ટરની ભૂમિકા અદા કરતા જીતુ ગુપ્તાના પુત્ર આયુષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયુંછે જે સાંભળીને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે જીતુ ગુપ્તાએ સોશિયલ.
મીડિયા પર આયુશનો નાખતા લખ્યું હતું કે મારો દીકરો આયુષ હવે નથી રહ્યો મિત્રો આયુશ 19 વર્ષનો હતો નાની ઉંમરમાં દીકરાનું મૃત્યુ થતાં જીતુ ગુપ્તા તૂટી ગયા હતા કોમેડિયન રામપાલ ભાભીજી ઘરપે હેના તમામ કલાકારો સાથે જીતુગુપ્તાના ઘર પહોંચ્યા હતા જીતુ ગુપ્તા કાનપુરના રહેવાસી હતા.
અને કાનપુરમાં એમના દીકરાનો ઈલાજ ચાલતો હતો જીતુ ગુપ્તા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના ખૂબ નજીકના મિત્ર હતા અને બંને કાનપુરના રહેવાસી હતા તાજેતરમાં જ રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ ઉપર જીતુ ગુપ્તા એ દુઃખ વ્યક્ત કરતા ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને એમની અંતિમયાત્રામાં પાર્થિવ.
દેહને કાંધ પણ આપી હતી તો આજે તેમના દીકરાને કાધં આપવાનો સમય આવશે એવું એમને વિચાર્યું પણ નહોતું આ દુઃખદ ઘટનાથી સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં આજે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે વાચકમિત્રો પરમાત્મા ઈશ્વર એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીશું.