બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સની લિયોન પોતાના હોટ અને બોલ્ડ લુક થી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે પોતાને આ ફિલ્મી કેરિયરની શરૂઆત ખરાબ ઈન્ડસ્ટ્રી થી કરીને તેને ખુબ લોકચાહના મેળવી યૌવન ની જવાની તૃપ્ત કરીને તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી 2012 માં તેને.
બોલીવુડ ફિલ્મ જીસ્મ 2 થી સફળ અભિનયની શરૂઆત કરી ત્યારબાદ જેકપોટ રાગીની એમેમેસ 2 મસ્તીજાદે હેટ સ્ટોરી ટુ વન નાઇટ સ્ટાન્ડર્ડ જેવી ઘણી બધી ફિલ્મોમા બોલ્ડ અને હોટ સીન આપીને ભારતભરમાં તેને ખુબ જ લોકપ્રિયતા મેળવી તેને ઓસ્ટ્રેલિયન એક્ટર ડેનીલ વેબર સાથે લગ્ન કર્યા.
અને આજે તે પોતાનુ સુખી લગ્નજીવન વિતાવી રહી છે તાજેતરમાં અભિનેત્રી સની લિયોને એક દિકરીને ગોદ લિધી છે અને તેની પરવરીશ તે લાડ પ્રેમ થી કરી રહી છે આ દિકરીને તેને ભારતના એક અનાથ આશ્રમ માંથી દત્તક લીધી છે અને તેની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી દિકરીનું નામ નિશા છે અને દિકરી આ દરમિયાન.
ખુબ જ માસુમ અને શાંત જોવા મળી હતી સનિ લિયોન પોતાના પતિ અને બે બાળકો સાથે દિકરી નિશા નો હાથ પકડીને ચાલતી જોવા મળી હતી સની લિયોન પોતાની દિકરી નિશા ની સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે ફેન્સ તેને આ નેકદીલી ભર્યા કામને ખુબ પસંદ કરીને તેના પર પ્રેમ વરસાવતા રહે છે.