બૉલીવુડ હંમેશા પોતાના સબંધ અન્ડરવર્ડ સાથે છે તેને લઈને ના પાડતું આવ્યું છે એવું પહેલીવાર થયું છેકે કોઈ એક્ટરે અન્ડરવર્ડ પર ખુલીને વાત કરી છે સોનાલી બેન્દ્રેએ એ દાવો કર્યો છેકે અન્ડરવર્ડના કારણે એમને કેટલીયે ફિલ્મોથી નીકાળી દેવામાં આવી 90 ના દશકામાં બૉલીવુડ પર અન્ડરવર્ડનું રાજ હતું સોનાલીએ ખુલાશો કર્યો કે તેના લીધે તેને કેટલીયે.
ફિલ્મોથી નીકાળી દીધી હતી રણવીર શોમા સોનાલીએ જણાવતા કહ્યું એ વખતે કેટલાય ક્લીક સોર્સ ફિલ્મો પર પોતાના પૈસા લગાવી રહ્યા હતા તેના શિવાય ઘણું કાળું નાણું પણ ફિલ્મો પર લગાવવા આવતું હતું ત્યારે કોઈ રેગ્યુલેશ ન હતું હું કાવતરાબાજ પ્રોડ્યુસરથી દૂર રહેતી હતી જ્યાંયરે કોઈ મને ફિલ્મો ઓફર કરતા હતા ત્યારે હું કહેતી હતી હું સાઉથની.
ફિલ્મોમાં કામ કરી રહી છું સોનાલીએ કહ્યું કે ત્યારે હું ગોલ્ડી બહેલ સાથે સબંધમાં હતી જેઓ પ્રોડ્યુસર હતા એમના કારણે મને એવા પ્રોડ્યુસર વિશે જાણવા મળ્યું જેઓ અન્ડરવર્ડના છાયા નીચે કામ કરતા હતા સોનાલીએ જણાવ્યું કે ત્યારે મેં એવા કેટલાય રોલ ખોઈ દીધા જેને તેઓ કરવા માંગતી હતી કારણ પ્રોડયુસર ડાયરેક્ટર પર.
બીજી અભિનેત્રીઓને લેવાનો દબાવ કરવામાં આવતો હતો ત્યારે ડાયરેક્ટર પ્રોડ્યુસર અમને ફોન કરીને એવું કહેતા હતા કે અમારા પર બીજી અભિનેત્રીઓ લેવાનો દબાવ છે એટલે અમે તમને નહીં લઈ શકીએ સોનાલીની આ વાતોમાં સચ્ચાઈ છે કારણ એ સમયે એવું થતું હતું જે અભિનેત્રીઓ દાઉદની નજીક હતી તેઓ બોલીવુડમાં રાજ કરતી હતી.