બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક ખુશ ખબરી આવી રહી છે ખબર છેકે આલિયા ભટ્ટ માં બનવા જઈ રહી છે મિત્રો જણાવી દઈએ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે લગ્નના 2 મહિનામાં જ ફેન્સ સાથે એક ખુશ ખબરી શેર કરી છે હાલમાં આલિયા ભટ્ટે સોસીયલ મીડિયામાં એક ખાસ પોસ્ટ શેર કરતા આવનારા બાળક.
વિશે ખુશખબરી આપી છે જેમની આ પોસ્ટ મિનિટો માં વાયરલ થઈ ગઈ છે જણાવી દઈએ આલિયા ભટ્ટે એક સુંદર તસ્વીર સાથે જાહેરાત કરી છેકે તેઓ જલ્દી જ એમનું બેબી આવવાનું છે સામે આવેલ તસ્વીરમાં જોઈ શકાય છેકે આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે હોસ્પિટલમાં જોવા મળી રહી છે.
અહીં બંને પોતાના આવનાર બેબીની પ્યારી સ્માઇલ જોઈ રહી છે તમને જણાવી દઈએ આલિયા ભટ્ટે તેના સાથે એક બીજી તસ્વીર શેર કરી છે જેમાં શેર શેરની અને નાના બચ્ચાની પ્યારી તસ્વીર હતી અહીં તસ્વીર શેર કરતા આલિયાએ લખ્યું કે અમારું બાળક બહુ જલ્દી આવવાનું છે મિત્રો આ ખુશખબરી પર તમે શું કહેશો.