ઘણાં લોકોનું જીવન એટલું અઘરૂ હોય છેકે તે અપંગ હોવા છતાં કામાઇને જ ખાવું પડે છે તેને કમાયા સિવાય છુટકો જ નથી હોતો ગમે તેમ કરીને કમાવવું તેના માટે એક સાધન બની ગયું હોય છે પરિવાર સભ્યો હોય તો પણ તેની સહાય માટે કોઈ આગળ નથી આવતું ત્યારે આવા લોકો કમાવવા માટે એક જગ્યાએ કામ કરવાનું શોધતા હોય છે.
જેથી કરીને પોતાના જીવનમાં કમાઈને શાંતિથી બે ટંકનું ભોજન ખાઈ શકે ત્યારે આવા જ એક ભાઈ છે જેમનું જીવન ખૂબ જ અઘરૂ છે આજે એક એવી વ્યક્તિની વાત કરીશું જેઓ બંને પગથી ચાલી નથી શકતા અને તેમનું જીવન ઘણું મુશ્કેલ ભર્યું છે જેમનું નામ કાનજીભાઈ છે તેઓ અપંગ હોવા છતાં કમાઈને ખાઈ છે આમ તો તેમના પરિવારમાં.
માતા પિતા નથી પરંતુ તેના નાનાભાઈ સાથે તેઓ રહે છે તેમના નાનાભાઈ સાથે રહે છે અને તેને કમાઈ આપેછે આ માટે તેમણે પોપટભાઈનો સંપર્ક કર્યો અને મદદ માંગી હતી જેથી કરીને પોતાના માટે રોજીરોટી કમાઈ શકે તેઓ કહે છે મહેનત કરવી જ પડે મહેનત કર્યા વગર છુટકારો જ નથીં કાનજીભાઈ પોતાનું દર્દ જણાવતા કહે છે તેમના.
એક પગની સારવાર કરવામાં આવી હતીં જેમાં એક પગ ઉપર આઠ લોકો ચઢી ગયાં હતાં અને તેમનો પગ સીધો કર્યો હતા તેમ પોતાનું દર્દભરી જીવન કહાની જણાવતા હતાં પછી તેમણે પોપટભાઈ પાસે એક બેસીને કામ થઈ શકે તે માટે કેબિનની સુવિધા કરવા માટે કહ્યું તો પોપટભાઈએ તાત્કાલિક તેમની મદદ કરીને એક જ દિવસમાં નાની દુકાન બનાવી આપી.
પોપટભાઈ દ્વારા જે મદદ કરવામાં આવી તેમાં આખો ખર્ચ રવિભાઈ સંજયકુમાર પટેલના પરિવારે આપ્યો છે તેમનો પોપટભાઈએ પણ આભાર માન્યો હતો કે કાનજીભાઈને કેબિન બનાવી આપી તેના જીવનમાં પરિવર્તન લાવવાની કોશિશ કરી હતી પછી આ પટેલ પરિવાર દ્વારા જ આખું કેબિન જીવન જરૂરિયાત વસ્તુથી.
ભરી આપવામાં આવી જેથી કરીને કાનજીભાઈ બેસીને કમાય શકે તેના જીવનમાં નાનુ અમથું બદલાવ લાવવામાં સફળ રહે એજ ભગવાનને પ્રાર્થના સૌ લોકો પણ કરી રહ્યાં છેકે તેમનું કેબિન ઉત્તરોતર પ્રગતિ કરતી રહે તેના જીવનમાં આગાળ વધતા રહે તેમ પોપટભાઈની ટીમના ગુજરાતમાં વસતા તમામ લોકોએ દુઆ કરી છે.