બચ્ચન પરિવારમાં અત્યારે ખુશીનો માહોલ છે અમિતાભ બચ્ચનના ઘરમાં આજે દરેક જણ ખુશ છે કારણ કે બચ્ચન પરિવારમાં એક નાનું મહેમાન આવ્યું છે જણાવી દઈએ અમિતાભ બચ્ચન અને જ્યાં બચ્ચન નાના નાની બની ગયા છે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ બહુ ખુશ છે કારણ તે બંને પણ મામા.
મામી બની ગયા છે હકીકતમાં અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચને એક સુંદર બાળકને જન્મ આપ્યો છે નૈનાએ બૉલીવુડ એક્ટર કૃણાલ કપૂરથી લગ્ન કર્યા હતા લગ્નના 7 વર્ષ બાદ કૃણાલ કપૂર અને નૈના ને માતા પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે અહીં તે વાતની જાણકારી આપતા કૃણાલે ઇન્સ્ટાગ્રામમાં લખ્યું.
નૈના અને મને અમારા બધા શુભચિંતકોને એ જણાવતા ખુશી થઈ રહી છેકે અમે હવે ખુબસુરત પુત્રના માતા પિતા બની ગયા છીએ અમે ભગવાનનું આ કિંમત ઉપહાર માટે આભાર માનીએ છીએ નૈના બચ્ચન અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભ બચ્ચનની પુત્રી છે પરંતુ અમિતાભ નૈનાને બિલકુલ પોતાની પુત્રની જેમ પ્રેમ કરે છે.
નૈનાને પુત્રનો જન્મ થયો તેની ખબર મળતાજ અમિતાભ અને એમનો પૂરો પરિવાર બહુ ખુશ છે કારણ કે લાંબા સમય રાહ જોયા બાદ બચ્ચન પરિવારમાં કોઈ નવું સદસ્ય આવ્યું છે તેના પહેલા અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા બચ્ચનનો જન્મ થયો હતો અમારી ટિમ તરફથી પણ બચ્ચન પરિવારને ખુબજ શુભકામનાઓ.